Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

SARALDATA APP FOR UNIT TEST PAT ONLINE MARKS ENTRY 2022



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

SARALDATA APP FOR UNIT TEST EKAM KASOTI PAT ONLINE MARKS ENTRY 2022

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

TODAY WE PUT THE INFORMATION ABOUT SARAL DATA APP FOR SCANNING MARKS OF UNIT TESTS EKAM KASOTI ANNUAL EXAMS ETC.

This App Helps Digitize the Answer Sheet of weekly Exams Held In All Primary Schools Of Gujarat by SSA.

SARAL DATA APP DOWNLOAD FOR UNIT TEST MARKS ONLINE ENTRY SSA GUJARAT

SSA Conducts Weekly Tests to Help Students Become Proficiently in Key Learning Objectives..

This app has been launched by SSA with questions being provided by GCERT, to enable easy and quick data collection at the question level for the answers that students provide in these weekly tests.

હવેથી એકમ કસોટીના ગુણ અને સેમેસ્ટર પરીક્ષાના ગુણની ઓનલાઈન એન્ટ્રી માટે સરલ ડેટા એપના બદલે શ્રમતા એપ (સ્વિફટ એપ) ઉપયોગમાં લેવાની રહેશે જેને ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે એના પર ક્લિક કરીને એપ ડાઉનલોડ કરી ઓનલાઈન એન્ટ્રી કરી શકાશે

MANUAL DATA ENTRY XAMATA APP SWIFTCHAT APP

NOW SARALDATA APP IS NOT WORK FOR UNIT TEST MARKS AND SEMESTER EXAM MARKS DATA ENTRY BUT NEW APP NAME IS XAMATA APP OR SWIFTCHAT AAP

DOWNLOAD SWIFTCHAT (XAMATA) APP: CLICK HERE

સરકારી નોકરીઓની માહિતી | સરકારી યોજનાઓની માહિતી

MANUAL DATA ENTRY Second Semester Test (SAT-2022)

Organization Name:Sarva Shiksha Abhiyan

Exam Name:Ekam Kasoti (PAT-2022)

Category: Marks Entry

Application Name: Saral Data

સરલ ડેટામાં સ્કેન કર્યા વગર સીધા જ માર્કસ લખવાની લિંક (માર્ક્સ એન્ટ્રી લીંક) નીચે મુજબ છે એના પર ક્લિક કરો


DOWNLOAD PAT ENTRY OFFICIAL APP FROM HERE (એપ ડાઉનલોડ /અપડેટ કરવાની લિંક)

ANNUAL EXAM APRIL 2022 STD- 3 TO 8 SCAN MARKS DETAIL 

દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)

❗અગત્યનું❗

દ્વિતીય સત્રાંત પરીક્ષા 2022 *(SAT 2022)* ની હાલ *ધોરણ 3 થી 5  ની સ્કેનીંગ પ્રક્રિયા શરુ છે.*  આ સાથે *23-05-2022* ની સ્થિતિએ  દ્વિતીય સત્રાંત પરીક્ષાનો *જિલ્લા/તાલુકા/શાળાવાર ENTRY STATUS REPORT મોકલી આપેલ છે.* 

આગામી દિવસોમાં અન્ય ધોરણની *દ્વિતીય સત્રાંત પરીક્ષા 2022 (SAT 2022)* ENTRY શરુ કરવાની હોઈ બાકી રહેલ ENTRY ની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે અતિ આવશ્યક છે તો આ સંદર્ભે *સ્કેનીંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે અંગે આપની કક્ષાએથી શાળાઓમાં જાણ કરશો.*

*SARAL DATA app* ના ઉપયોગ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા આવતી હોય તો *હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*

અગત્યની લિંક

ધોરણ 3 નો રિપોર્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ 4 નો રિપોર્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ 5 નો રિપોર્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

સત્રાંત પરીક્ષા વિષય માર્કસ સ્કેન કરવા માટે સ્કેનિંગ પેજ

સ્કેનિંગ પત્રક 1 | સ્કેનિંગ પત્રક 2 |સ્કેનિંગ પત્રક 3

SAT ની Scanning પ્રક્રિયા માટે  એન્ડ્રોઈડ 7 ડીવાઈસમાં સપોર્ટ કરી શકશે નહિ. તો scanning પ્રક્રિયા માટે એન્ડ્રોઈડ 7  થી ઉપરના વર્ઝન ધરાવતા એડ્રોઇડ ડીવાઈસમાં scanning પ્રક્રિયા કરવાની રહેશે.* 

*SARAL DATA app* ના ઉપયોગ સંદર્ભે કોઈ સમસ્યા આવતી હોય તો *હેલ્પલાઈન 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*

અગત્યની લિંક

નવી સરલ ડેટા એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Important Link

વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સ્કેન કરવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

માર્ક્સ સ્કેન કરવાની શીટનો નવો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

UNIT TEST LATEST PARIPATRA



વિષયવાર એકમ (સામયિક કસોટી) ધો. ૩ થી ૮ ફક્ત ગુજરાતી માધ્યમ માટે

Sr. No.

Subject

1

ગુજરાતી

2

હિન્દી

3

અંગ્રેજી

4

સંસ્કૃત

5

ગણિત

6

વિજ્ઞાન

7

સામાજિક વિજ્ઞાન

8

પર્યાવરણ

SaralData App Guide:

SaralData App Guide is helpful for entry of marks. You can enter the marks as per the steps shown in Saral DataApp Guide. The marks should be entered according to the steps given in the guide.

First, After checking the test in the unit test booklet, the details of the student should be filled in the table given in the booklet.

Write the last seven digits of the student’s unique ID of 18 digits in the box provided at the top of the table.

At the bottom of the table, in the order of the question and the circle of the circle given in front of it, knead the circle of the marks obtained by the student in that question.

Please Read SaralData App Guide Carefully.

સરલ ડેટા એપ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

SaralData – PAT Marks Entry App

SSA conducts weekly tests to help students become proficient in key learning objectives. This app has been launched by SSA with questions being provided by GCERT, to enable easy and quick data collection at the question level for the answers that students provide in these weekly tests.

HOW TO DOWNLOAD SARAL DATA ANDROID APP::

First of all open Google Play Store on mobile.

Then search by typing ‘Saraldata’ in the search box.

Now click on the install button.

IMPORTANT LINKS::

▪️DOWNLOAD SARAL DATA APP
▪️SARAL DATA APP INFORMATION PDF

▪️SARAL DATA APP INFORMATION VIDEO
▪️PRIMARY SCHOOL OTHER LATEST NEWS
▪️SAS GUJARAT LATEST NEWS

HOW TO ENTER PAT ( UNIT TEST / EKAM KASOTI) Marks on SARAL DATA APPLICATION::

In order to make a PAT (UNIT TEST) Mark Entry through a SaralData mobile application,

First , you have to Download the Application From The Bracket Link.(CLICK HERE TO DOWNLOAD SARAL DATA MOBILE APPLICATION)

Before entering the marks, the details of the student should be filled in the table given in the unit test booklet.

Write the last seven digits of Student Unique ID in the given table.

Now check that each question is marked according to the order.

Now the Following Steps are to be Followed to Scan the Unit Test (PAT) Marks.

Open the Saral Data Mobile App

Click on the ‘PROCEED’ button on the screen

Now log in using username and password

The school name and dice code will appear after logging in

Then click on the + (plus) sign in the lower right corner of the mobile screen

Now you have to select the class, section and test date

Now click on the Next button

Class, Exam Date, Students Number will appear on the screen

Now click on the green circle at the bottom of the screen

So your camera will start in which you have to give ‘Allow’ permission

Then activate Write System settings

Now scan the table in the booklet

After all the students’ marks are scanned, click on the Save Scan button

Now click on the OK button.

Helpline Number Saral Data Ekam Kashoti 07923973615

SARAL DATA APP IS VERY USEFUL MOBILE ANDROID APP FOR UNIT TEST / EKAM KASOTI / PAT SUBJECTWISE AND TESTWISE ONLINE MARKS ENTRY OF ALL STUDENTS OF ALL PRIMARY SCHOOLS IN GUJARAT.