DIKSHA PORTAL/APP TRAINING FOR ALL TEACHERS FULL INFORMATION ABOUT IT.
જોબ ગુજરાત www.jobgujarat.in અને www.kamalking.in વેબસાઈટ કે જયાં સરકારી નોકરીઓની દરરોજ માહિતી મુકવામાં આવે છે અને લાખો લોકો જોબ ગુજરાત www.kamalking.in અને www.jobgujarat.in વેબસાઈટની વિઝીટ કરે છે અમે તમારુ www.kamalking.in અને www.jobgujarat.in જોબ ગુજરાત વેબસાઈટ પર સ્વાગત કરીએ છીએ.
WELCOME TO WWW.KAMALKING.IN AND WWW.JOBGUJARAT.IN EDUCATIONAL AND JOB RELATED NEWS PORTAL WEBSITE.
WWW.JOBGUJARAT.IN AND WWW.KAMALKING.IN ARE LEADING AND FAMOUS TOP SITE OF GUJARAT BY STUDENTS AND EXAM CANDIDATES.
SO WE RECOGNISE THESE TWO SITES WWW.JOBGUJARAT.IN AND WWW.KAMALKING.IN FOR DAILY VISIT AND ALSO JOIN ITS WHATSAPP GROUP FOR DAILY UPDATES.
આરોગ્યની કાળજી માટે માહિતી | વિવિધ સરકારી યોજનાઓની માહિતી
HELLO,
NATIONAL EDUCATION POLICY 2020 SAY ANNUALLY 20+ HOURS OF ONLINE TRAINING IS COMPULSORY FOR EVERY TEACHERS OF INDIA.
SO NOW WE INTROCE NEW COURCE FOR IT.
દીક્ષા નિષ્ઠા એપ ટ્રેનીંગ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં
નમસ્કાર મિત્રો,
નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષકોને CPD અંતર્ગત વર્ષમાં 50 કલાકની તાલીમ લેવી ફરજિયાત છે.
નોકરીની માહિતી | સીસીસી માહિતી | ગુજરાતી વેબસાઈટ
તો એ મુજબ આ વર્ષની તાલીમ નીચે મુજબ છે.
DIKSHA AAP PORTAL TRAINING REGISTRATION
DIKSHA COURSES એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ,પ્રોફાઈલ અપડેટ કરવી, ત્યારબાદ EXPLORE COURSES ઓપન કરવું,જે તે કોર્સ SEARCH કરવો અને ENROLL NOW પર ક્લિક કર્યા બાદ રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.રજીસ્ટ્રેશન ની અંતિમ તારીખ 31/08/26 અને કોર્સ પૂર્ણ કરવાની અંતિમ તારીખ 15/09/26 છે જેની નોંધ લેશો....
દીક્ષા એપ અને દીક્ષા કોર્સ એપ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ CLICK HERE પર ટચ કરો:
1) DIKSHA APP DOWNLOAD દિક્ષા એપ : CLICK HERE
2) DISHA COURSES APP DOWNLOAD દિક્ષા કોર્સ એપ: CLICK HERE
અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો અહીં ટચ કરો
આભાર.
DIKSHA APP PORTAL TRAINING COURSES
તમામ શિક્ષકો સુધી અને શિક્ષકમિત્રોના ગ્રુપમાં આ મેસેજ પહોચાડો.. છેલ્લી તારીખ 31/8/2026
નિષ્ઠા તાલીમમાં જોડાવવા બાબત પરિપત્ર મુજબ તમામ કેટેગરી, લક્ષ્ય જૂથ (કોણે આ કોર્સ કરવાનો છે), માધ્યમ અને સંબંધિત કોર્સની લિંક્સ નીચે મુજબ છે:
નોંધણી (Enrollment) કરવાની છેલ્લી તારીખ: 31 ઓગસ્ટ, 2026
*કોર્સ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર, 2026*
 |
| DISHA APP TRAINING GOG |
 |
| DISHA TRAINING FOR TEACHERS |
➡️ CRC, BRC, PRINCIPAL અને બાલવાટીકાથી ધોરણ-5ના શિક્ષકોએ નીચેના 7 કોર્ષની તાલીમ લેવી (ક્રમ નંબર 1 થી 7)
દિક્ષા એપ કોર્સિસ અને લિંક્સ:
1. NISHTHA FLN (English): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1127§ion=2372
*અથવા*
1. NISHTHA FLN (Hindi): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1128§ion=2371
* 2. NISHTHA ECCE (English): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1125§ion=2374
*અથવા*
* 2. NISHTHA ECCE (Hindi): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1126§ion=2373
➡️ ધોરણ 6-7-8-9-10ના શિક્ષકોએ ફક્ત કેટેગરી-3ની એટલે કે નીચેની 5 તાલીમ લેવી (ક્રમ નંબર 3 થી 7).
જેની તાલીમ લેવી હોય એ વાદળી રંગની લિંક પર ટચ કરો
3) https://learning.diksha.gov.in/diksha/course.php?id=1123§ion=2376
4) https://learning.diksha.gov.in/diksha/course.php?id=1124§ion=2378
5) https://learning.diksha.gov.in/diksha/course.php?id=1120§ion=2377
6) https://learning.diksha.gov.in/diksha/course.php?id=1121§ion=2379
7) https://learning.diksha.gov.in/diksha/course.php?id=1122§ion=2380
*🟥અમારા શૈક્ષણિક અને નોકરી વિષયક સમાચારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચેની લિંક પર ક્લિક કરો*
👇🏼👇🏼
https://chat.whatsapp.com/HSJNnCwh2Q60LCP83Nl7mX
અમારા સાથે જોડાયેલા રહો...
DIKSHA App શું છે?
DIKSHAનું સંપૂર્ણ નામ Digital Infrastructure for Knowledge Sharing છે. તે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય (Ministry of Education) હેઠળ NCERT દ્વારા સંચાલિત રાષ્ટ્રીય ડિજિટલ શિક્ષણ પ્લેટફોર્મ છે. DIKSHAની શરૂઆત 2017માં થઈ હતી અને તેને દેશના વિવિધ રાજ્યો તથા શિક્ષણ બોર્ડ દ્વારા અપનાવવામાં આવ્યું છે.
DIKSHAને “One Nation, One Digital Platform” તરીકે પણ ઓળખવામાં આવે છે.
DIKSHA APP કોના માટે ઉપયોગી છે?
👩🏫 શિક્ષકો
👨🎓 વિદ્યાર્થીઓ
👨👩👧 વાલીઓ
🏫 શાળા તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ
શિક્ષકો માટે Diksha App ખાસ ઉપયોગ
શિક્ષકો DIKSHAનો ઉપયોગ કરીને:
પાઠ આયોજન માટેની સામગ્રી મેળવી શકે છે.
Worksheet અને Teaching Learning Material મેળવી શકે છે.
Professional Development Courses કરી શકે છે.
Quiz/Assessmentનો ઉપયોગ કરી શકે છે.
વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ડિજિટલ સામગ્રી શોધી અને શેર કરી શકે છે.
કોર્સ પૂર્ણ કરીને પ્રમાણપત્ર મેળવી શકે છે.
DIKSHA App કેવી રીતે ઉપયોગ કરવી?
Step 1: DIKSHA App ઇન્સ્ટોલ કરો.
Step 2: જરૂરી હોય તો Google/State Account દ્વારા Login/Register કરો.
Step 3: તમારું રાજ્ય, બોર્ડ, ધોરણ વગેરે પસંદ કરો.
Step 4: Library / Coursesમાંથી જરૂરી સામગ્રી પસંદ કરો.
Step 5: પુસ્તકમાં આપેલો QR Code હોય તો Scan QR Code વિકલ્પથી તેને સ્કેન કરો.
Step 6: વીડિયો, PDF, Quiz અથવા Courseનો અભ્યાસ કરો.