Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Redmi 12 phone Review : XIAOMI એ ફોનની નવી સીરીઝ ૧૨ લોન્ચ કરી /સ્ટાર્ટીંગ કિંમત 15499/ Redmi note 12 / Redmi note 12 pro / Redmi note 12 pro plus



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
Redmi 12 phone Review : XIAOMI એ ફોનની નવી સીરીઝ ૧૨ લોન્ચ કરી /સ્ટાર્ટીંગ કિંમત 15499/ Redmi note 12 / Redmi note 12 pro / Redmi note 12 pro plus

REDMI 12 MOBILE PHONE REVIEW NOTE 12 SERIES

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012. 

Redmi 12 phone Review : શાઓમીએ ભારતમાં તેના ત્રણ 5G સ્માર્ટ ફોન Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ મોડેલ લોન્ચ કર્યા છે. એક કાર્યક્રમમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફોન નેક્સ્ટ જનરેશન 5G સ્માર્ટફોન છે. આ સિરીઝમાં તમને 200MP કેમેરા કેપેસીટી લેન્સ મળશે.આ સિવાય તમને 120W નુ ફાસ્ટ ચાર્જિંગ અને અન્ય ફીચર્સ મળશે. કંપની ના દાવા મુજબ આ સ્માર્ટફોનને સુપરનોટ કહી રહી છે. આવો જાણીએ આ લોંચ થયેલા ત્રણેય સ્માર્ટફોનના તમામ સ્પેસીફીકેશન અને કિંમત વિશે.

Redmi 12 phone Review

Redmi 12 phone Review
Redmi 12 Phone Review 

કિંમત અને માર્કેટમાં ક્યારથી મળશે

Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ 11 જાન્યુઆરીથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અને Mi ના ઓથોરાઈઝડ આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે. કંપનીએ Redmi Note 12 ની રૂ. 15,499 જેટલી સ્ટાર્ટીંગ પ્રાઇસ, Redmi Note 12 Pro ની રૂ. 20,999 જેટલી સ્ટાર્ટીંગ પ્રાઇસ,અને Redmi Note 12 Pro+ ની રૂ. 25,999 જેટલી સ્ટાર્ટીંગ પ્રાઇસ,રાખવામા આવી છે.

Redmi Note 12 5G ફોનના ફીચર

Redmi Note 12 5G ફોનના સ્પેશીફીકેશન ની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં, અમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેનો મુખ્ય લેન્સ 48MP નો હશે. આ સિવાય ફોન મા Qualcomm Snapdragon 4 Gen 1 પ્રોસેસર આવશે જેમાં 33W ફાસ્ટ ચાર્જિંગ, 120Hz રિફ્રેશ રેટ સાથે સુપર AMOLED ડિસ્પ્લે અને અન્ય વિશેષ સુવિધાઓ મળશે.

redmi note 12 feature
REDMI NOTE 12 FEATURES

Redmi 12 phone Review : XIAOMI એ ફોનની નવી સીરીઝ ૧૨ લોન્ચ કરી /સ્ટાર્ટીંગ કિંમત 15499/ Redmi note 12 / Redmi note 12 pro / Redmi note 12 pro plus

Redmi Note 12 Pro 5G ફોનના ફીચર

Redmi Note 12 Pro 5G ફોનના ફીચર ની વાત કરીએ તો આ ફોનમા ટોપ વેરિઅન્ટ એટલે કે Note 12 Pro Plus 5G વિશે વાત કરવામાં આવે તો તેમાં 6.67-ઇંચની FHD+ OLED ડિસ્પ્લે હશે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવશે. ફોન MediaTek Dimensity 1080 પ્રોસેસર સાથે આવશે. સ્ક્રીન HDR 10+ અને 900 nits ની પીક બ્રાઇટનેસ ધરાવે છે.

અન્ય મોબાઈલ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

redmi note 12 pro feature
REDMI NOTE 12 PRO FEATURES

Redmi Note 12 Pro Plus 5G ફોનના ફીચર

Redmi Note 12 Pro Plus 5G ફોનના ફીચર ની વાત કરીએ તો આ ફોન ૩ આકર્ષક કલર વેરીએશન મા ઉપલબ્ધ હશે. ઉપરાંત 8 GB અને 12 GB એમ બે ઓપ્શનમા RAM મળશે.

redmi note 12 pro plus feature

IMPORTANT LINK

VIEW PRICE AND FEATURES ON MI Official storeClick here


Redmi 11 Prime 5G Phone Specification: Xiaomi has reduced the prices of Redmi 11 Prime 5G in India. This smartphone comes in two variants and the prices of both these variants have been reduced. This 5G smartphone will now be available for Rs 12,999, reducing the price of the base variant by Rs 1,000. This smartphone was launched in September this year at a price of Rs 13,999.

On the other hand, the price of the 6GB+128GB storage model has been reduced to Rs 14,999 from Rs 15,999. The company has launched the handset in three colors, including Meadow Green, Chrome Silver and Thunder Black. Customers can buy this 5G smartphone from Xiaomi’s official website Mi.com and Amazon.

Redmi 11 Prime 5G Phone Specification

Redmi 11 Prime 5G Phone Specification

Display– આ ફોન 6.58 ઈંચની ફૂલ HD+ ડિસ્પ્લેની સાથે આવે છે. તેનું રિઝોલ્યુશન 2408*1080 Pixel છે. આ સ્ક્રિનની રિફ્રેશ રેટ 90Hz છે અને સ્ક્રિન પ્રોટેક્શન માટે તેમાં થ્રી લેયર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પણ આપવામાં આવ્યો છે.

Processor & O.S. – આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેંસિટી 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં પ્રોસેસરને સપોર્ટ કરવા માટે 4GB અને 6GB LPDDR4X Ram આપવામાં આવી છે. આ હેન્ડસેટ Android 12 પર આધારિત MIUI 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

Camera– દરેક સ્માર્ટફોન ખરીદનાર માટે કેમેરા એ મુખ્ય જરુરીયાત હોય છે. આ સ્માર્ટફોનનાં પાછળનાં ભાગમાં Dual કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. તેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનો ડેપ્થ કેમેરા મળે છે. તેમાં સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 30 ફ્રેમ/સેકન્ડ પર વીડિયો રેકોર્ડ કરે છે.

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App
Redmi 11 Prime 5G Phone Price
Redmi 11 Prime 5G Phone Price

connectivity– કનેક્ટિવિટી ફીચર માટે સ્માર્ટફોનમાં 5G સપોર્ટ ડ્યુઅલ સિમ + માઈક્રો SD કાર્ડ, 3.5MMનો હેડફોન જેક, બ્લૂટુથ 5.1 અને વાઈફાઈ ઉપલબ્ધ છે.

Battery & charger – Redmi 11 Prime 5Gમાં 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 mAhની બેટરી અને 22.5 વોટનું ટાઈપ-C ચાર્જર આપવામાં આવ્યું છે.

Important Links

Redmi 11 Prime 5G વિશે વિગતે વાંચોclick here
Redmi 11 Prime 5G ઓનલાઇન ખરીદવાclick 


Memory– આ સ્માર્ટફોનમાં 64GB અને 128GBની UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવી છે. તેને વધારીને 512GB કરવામાં આવી છે.

Security – પ્રોટેક્શન માટે સાઈડ ફિંગર સેન્સર અને ફેસ અનલોક આપવામાં આવ્યું છે.