Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

Digital Gujarat Tablet Scheme 2022 :

Digitization Is Being Promoted In Our Country India And It Is Very Important To Make The Students Of India Digital In Order To Make India Digital,

If The Coming Generation Will Fully Imprese Themselves In The Age Of Digitalization Using Digital Tools So The Time To Come Will Be Much Better For India, Namo Tablet Yojana Has Been Introduced By The PM Of Our Country To Make India Digital And Bring A Revolution In The World Of Education, Under Which The Students Of The State Pay A Very Low Price.Will Be Able To Buy Branded Tablet.

CLICK HERE TO READ IN GUJARATI (ગુજરાતીમાં વાંચો અહીંથી)

Free Tablet yojana 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય;કોને લાભ મળે

Free Tablet yojana 2023: નમો ઇ-ટેબલેટ યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સ્ટુડન્ટને ગુણવતાયુક્ત શિક્ષણ મળે તે માટે ઘણી યોજનાઓ ચાલે છે. ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના પણ આવી જ એક મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાત સરકાર દ્વારા દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન મળે તે માટે Namo E-Tablet Yojana 2023 અમલમાં મૂકવામા આવેલી છે.. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને Free Tablet આપવામાં આવે છે. આ ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના હેઠળ માત્ર 1000 રૂપિયાના ટોકન ભાવે સબસીડીવાળી કિંમતે કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારા ફીચર વાળુ ટેબ્લેટ આપવામાં આવે છે.

પોસ્ટનુ નામFree Tablet yojana 2023
યોજનાગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023
કોને લાભ મળે કોલેજના પ્રથમ સેમના વિદ્યાર્થીઓ
યોજનાનો હેતુડીઝીટલ શિક્ષણ માટે
અમલીકરણ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
વેબસાઈટdigitalgujarat.gov.in
માહિતી માટે સતાવાર વેબસાઇટhttps://kcg.gujarat.gov.in/gu/namo-e-tablet-scheme
Free Tablet Scheme 2023

આ પણ વાંચો: સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ટોકન ભાવે સારી ગુણવતા વાળુ ટેબ્લેટ આપવાનો છે. જેથી ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023 દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક અભ્યાસક્રમ સારી રીતે સિદ્ધ કરી શકે અને વિદ્યાર્થી ઘરેબેઠા પણ ઓનલાઇન સ્ટડી કરી શકે.

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના હેતુ

આ યોજના અંતર્ગત કોલેજના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લગભગ રૂ.8000 ની કિંમતનું સારા ફીચર વાળુ ટેબલેટ માત્ર રૂ. 1000 ટોકન ભાવે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાનુ સારા ફીચરવાળુ ટેબલેટ સરકાર તરફથી આપવામાં આવે છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ તેમના કોલેજનાઅભ્યાસ માટે કરવાનો હોય છે. (Gujarat Tablet Scheme 2023)

  • યોજનાનું નામ: નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab)
  • શરૂઆત : વિજય રૂપાણી (ગુજરાત સરકાર)
  • લાભાર્થીઓ: ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1/પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

Government of gujarat દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળવાથી કોલેજના અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થી ઘરે પણ પોતાની રીતે ઓનલાઇન એકસ્ટ્રા અભ્યાસ કરી શકે છે. અને Digital Education નો વ્યાપ વધે છે. એમા પણ કોરોના કાળમા Online Education મા ટેબ્લેટ હોવાથી કોલેજના વિદ્યાર્થીઓને ઘરેબેઠા અભ્યાસ મા ઘણો ફાયદો થયો હતો.

કોને મળે ગુજરાત નમો ઇ-ટેબલેટ

Free Tablet yojana 2023 નો લાભ લેવા માટે નીચેના પાત્રતા ધોરણો નક્કી કરવામા આવ્યા છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીના પરિવારની કુલ આવક મર્યાદા રૂ. 1 લાખ નક્કી કરવામા આવી છે.
  • વિદ્યાર્થી અને તેનો પરિવાર ગુજરાત રાજ્યના કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
  • અરજદાર વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરેલ હોય.
  • અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં/પ્રથમ સેમેસ્ટરમા કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.
  • આ યોજના અંતર્ગત પોલીટેકનીક કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લાભ મળે છે.

આ પણ વાંચો: વિવિધ આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ડૉક્યુમેન્ટ લીસ્ટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચેના જેવા ડોકયુમેન્ટની જરૂર પડે છે.

  • સ્ટુડન્ટના આધાર કાર્ડની નકલ
  • વોટર આઈડી કાર્ડની નકલ
  • ધોરણ 12 પાસ થયાનું પ્રમાણપત્ર
  • ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશ લીધા બાબતનું પ્રમાણપત્ર
  • ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ
  • જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ

NAMO ટેબ્લેટ ફોર્મ [Offline)

આ યોજનાનો લાભ લેવા માટે જે કોલેજમાં અભ્યાસ કરતા હોય તે કોલેજમા થી જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું હોય છે. જેમાં વિદ્યાર્થીએ ટોકન ફી રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ટોકન ચાર્જ છે. ત્યાર પછી, કોલેજ દ્વારા જ ટેબ્લેટ પુરૂ પાડવામા આવશે. આ યોજનામા વિદ્યાર્થીઓને Acer અથવા Lenovo કંપનીનુ સારુ ટેબ્લેટ આપવામા આવે છે. આ યોજનાના ફોર્મ સામાન્ય રીતે નવુ સત્ર શરુ થયા બાદ જુન મહિનામા કોલેજ મારફત ભરાતા હોય છે.

આ પણ વાંચો: વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફ્રી ટેબ્લેટ મળવાથી વિદ્યાર્થીઓ તેમના કોલેજના અભ્યાસ ની સાથે સાથે ફ્રી સમયમા સ્પર્ધાધાત્મકક પરીક્ષાઓની તૈયારી પણ વિદ્યાર્થી ઘરે બેઠા ઓનલાઇન કરી શકે છે. ફ્રી ટેબ્લેટ યોજના અમલમા આવવાથી એવા વિદ્યાર્થીઓ ને ફાયદો થાય છે કે જે મોંઘા ભાવે ટેબ્લેટ ખરીદી શકે તેમ નથી તેમને પણ માત્ર ટોકન ભાવે સારી ગુણવતાનુ ટેબ્લેટ આપવામા આવે છે. આ યોજના માટે સામાન્ય રીતે જૂન મહિનામા નવુ સત્ર શરૂ થયા બાદ ફોર્મ ભરાય છે.

વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળવાથી ઘરે પણ અંનુકુળતાએ અભ્યાસ કરી શકે છે.

હેલ્પલાઇન નંબર: 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
આ યોજનાની વધુ માહિતી અહિં ક્લીક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp ગૃપ જોઇન કરોઅહીં ક્લિક કરો
FREE TABLET YOJANA GUJARAT NAMO TABLET SCHEME GUJARAT
NAMO FREE TABLET YOJANA GUJARAT 2023


વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના નુ કયા વિભાગ દ્વારા કરવામા આવે છે?

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

Gujarat Tablet yojana 2023 માં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે?

1000 રૂપિયાના ટોકન ભાવે નમો ટેબ્લેટ આપવામાં આવશે.

Free Tablet Scheme 2023 નો લાભ કોને મળે છે ?

કોલેજના પ્રથમ સેમ./પ્રથમ વર્ષમા એડમીશન મેળવેલ વિદ્યાર્થીને લાભ મળે છે.

Using This Tablet, You Will Be Able To Take Your Step Towards The Digital Age And Take Your Education Digitally Forward.

Digital Gujarat Tablet Scheme 2022@digitalgujarat.gov.in

Post Name – Namo Tablet Yojana 2022 

Post Type – State Governemnt Yojana

State – Gujarat

Tablet Brand – Lenevo / ACER

Price – 1000

Digital Gujarat Tablet Scheme 2022 Official Web site – digitalgujarat.gov.in

નમો ટેબ્લેટ, નમો ઈ-ટેબ, જીતુ વાઘાણી,


Digital Gujarat Tablet Scheme 2022 ,College Students Will Be Given Branded And High Quality Tablets At A Very Low Price Of Around Rs. 1000/- As The Government Wants To Provide These Students With Good Quality Products.

He Could Achieve Modern Education By Using This Tablet.The Government Could Have Given The Tablets To The Students For Free If It Wanted, But In That Case The Students Could Not Understand The True Value Of And Could Not Use It Properly, Keeping This In Mind, The Government Took Only Rs. 1000/- From The Students And Gave Them Good Variety And All. Will Provide Tablet With Features.

RAM:: 1GB

Processor:: 1.3GHz MediaTek

Chipset:: Quad-core

Internal memory:: 8GB

External memory:: 64GB

Camera:: 2MP (rear), 0.3MP (front)

Display:: 7inch

Touch screen:: Capacitive

Battery:: 3450 mAh Li-Ion

Operating System:: Android v5.1 Lollipop

SIM Card:: Yes

Voice Calling:: Yes

Connectivity:: 3G

PriceRs.:: 8000-9000

Manufacturer:: Lenovo/Acer

Warranty1 Year for the handset, 6 months for in-box accessories

Eligibility Criteria : Digital Gujarat Tablet Scheme 2022 

To avail, the benefits of the scheme you have to follow the following eligibility criteria mention below:

First, the annual income of the applicant’s household must not exceed Rupees 1 lakh.

The applicant must be a resident of the Gujarat state.

The students must belong to below the poverty line category.

The students must have completed 12th in this financial year and must have been admitted to the first year of

graduation course in any college.

Documents Required For Digital Gujarat Tablet Scheme 2022 

The following documents are required while applying for the Namo tablet scheme:-

Domicile certificate

Address Proof

Voter ID card

Aadhar card

12th passing certificate

Certificate to confirm the Admission in the under-graduation course or Polytechnic course

Below the poverty line certificate

Caste certificate

Procedure To Register For Namo Tablet Yojana

To Register Yourself Under The Scheme You Have To Follow The Simple Procedure Given Below:-

You Have To Visit Your Respective College To Enroll In The Namo Tablet Scheme.

The Institution Will Then Institute Will Provide The Details Of The Eligible Candidates On The Official Website.

The Authorities Will Login On This Portal Via Their Unique Institute ID.

The Institute Will Have To Go ‘Add New Student’ Tab.

They Will Provide Your Details Like Name, Category, Course, Etc. In It.

Now They Will Enter The Board And The Seat Number Which Belongs To You.

They Will Then Deposit The Money (Rs. 1000) To The Head Of The Institute.

The Head Will Generate A Receipt Against This Payment.

The Receipt Number And Date Will Be Entered on the website.

Finally, The Tablet Will Be Provided To You.


Helpline Number Digital Gujarat Tablet Scheme 2021

For any query you may contact on helpline number 079-26566000 between 11:00 AM to 5:00 PM


How to Apply Digital Gujarat Tablet Scheme 2021

Step 1 : Go to Official site https://www.digitalgujarat.gov.in

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Step 2 : Click Login Button

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Step 3 : Click School Login / Institute Login

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Step 4 : Enter User Name, Password & Captcha

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Please read Information for Tablet Data Entry instruction carefully : If you have not received id & password, contact helpline:079-266566000

Step 5 : Select Year for Student Registration

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Step 6 : After Successful Login>Go To Tablet Distribution>Tablet Students Entry

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Step 7 : Click Add New Student

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Step 8 : Enter All Details Of The Student Carefully For Adding New Student And Save Record.

ટેબ્લેટ સહાય યોજના ગુજરાત

Step 9 : One All Students Application Are Saved Properly, Click On Submit Application Of All Record From The Dashboard.

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Step 10 : At the time of Table Delivery, Go to Delivery Tablet

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Enter Tablet Model And Serial Number Details Save It.

To Eliminate The Errors In Tablet Serial Number Entry,College/Institution/University Can Use Barcode Reader Device For Tablet Serial Number Entry.

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Step 11 : After Table Model And Serial Number Details Entry Go To Dashboard And Click On Deliver Tablet Submit The Completed The Tablet Application.

Digital Gujarat Tablet Scheme 2022 Online Registration NAMO Tablet Yojana @digitalgujarat.gov.in

Important Link Digital Gujarat Tablet Scheme 2022

Online Registration (ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે લિંક)

અન્ય વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો

THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE JOBS, BHARTI, RECRUITMENT, RESULTS, ANSWER KEY, PAPER SOLUTIONS, MERIT LISTS, HALL TICKETS, CALL LETTERS, CCC EXAM INFORMATION, PARIPATRA, STUDY MATERIALS, SCHOOL USEFUL PATRAK, PDF, FILES ETC

SO KEEP VISITING WWW.KAMALKING.IN REGULARLY AND TELL YOUR ALL FRIENDS ABOUT WWW.KAMALKING.IN