Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

STD 9 TO 12 SCHOOLS REOPENED IN GUJARAT FROM 26 JULY 2021



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

GUJRAT RAJYA MA 26 JULY THI STD 9 THI SCHOOL KHOLVA BABAT NEWS

STD 9 TO 12 SCHOOLS REOPENED IN GUJARAT FROM 26 JULY 2021

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.


Our www.kamalking.in provides information about all types of new jobs, academic news and competitive exam materials in gujarat primary education news and India. From here you can get different jobs. Such as education department gujarat, engineer jobs, diploma candidate jobs, MBA jobs, low job and various other jobs. Our site www.kamalking.in is famous for the preparation of competitive exams. We provide complete examination material for examination conducted from TET, HIT, TET, Police Examination, Clerk Examination, GPSC Examination, Panchayat Clerical Examination and other Gujarat Levels. Visit www.kamalking.in every day for the latest offers of various brands and other technology updates.

Education Department Gujarat, Gujarat Primary Education News, Gujarat Primary Education, Gujarat Education, gujarat education website ojas online, ojas bharti 2018, GCERT, ghare shikhiye, ojas talati, ojas Job gujarat, ojas gpsc,ojas call letter download, ojas 2, Employment, Exam, Exams, Fix Pay, G.K, Gas/Electricity, General Knowledge, Gpsc, Grammar, Gseb, Gsrtc, Gtu Classes, Gujcat, Hall Ticket, Health Treatment, Also Answer key, Result, Merit and Selection Lists. We also Provides GK, All types Most Important Study Materials Related General Knowledge, English Grammar, Gujarati Grammar, Maths, Science, 

History, Geography, Model Papers, Exams Old Papers, GK In Mp3 And Video Formats For All types COMPETITIVE EXAMS Like TET/TAT/HTAT, GPSC, Talati, Clerk, Police Constable And All Others. Also Good Study materials for Primary, secondary and High Secondary Students.

Also Updated Primary School Latest CIRCULAR, Education News Paper News, Mobile, Donate, Addmission, Admit Card, Answer Key, Application Form, Attorney, Badli, Bank, Baou, Bisag, Blood, Call letter, Ccc, Circular, Claim, Clerk, Conference Call, Constable, Cpf, Crc, Credit, Current Affair, High-court, Hngu, Hosting, Hsc, Htat, Ibps, Insurance, Iti, Ivrs, Job , Lawyer, Loans, Merit List, Merit, Talati, Tat, Tat, Tat-Htat, Technology Tips ,Tet, Toll Free Number, Trading, Training, Transfer, Unit Test, University, Upsc, Upsc, Mobile, Current Affairs, Degree, Module, Mortgage, Mp3, Neet, Nmms, Notification, Ntse, Offer, Ojas, Paripatra, Pdf File, Poem, Pragna, Pran, Prayer, Primary, Psi, Quiz, Recovery, Requirement, Results, Revenue Talati, Scholarship.

STD 9 TO 12 SCHOOLS REOPENED IN GUJARAT FROM 26 JULY 2021

રાજ્યભરની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગો 50 ટકા કેપિસિટી સાથે 26 જુલાઇથી શરૂ થશે, CMના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો નિર્ણય

સોમવારથી ઓફલાઇન શિક્ષણ:
રાજ્યભરની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગો 50 ટકા કેપિસિટી સાથે 26 જુલાઇથી શરૂ થશે, CMના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો નિર્ણય
અમદવાદ3 કલાક પહેલા

સમગ્ર રાજ્યમાં 26 તારીખ જુલાઇથી શાળાઓના ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો.

▪️સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે, ▪️ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે
▪️શાળાના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે

રાજ્યની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગોની શાળાઓમાં આગામી 26 જુલાઇ 2021 એટલે કે, સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાના વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જેમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઇ-2021થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે, એટલું જ નહીં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

CMની અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો નિર્ણય લેવાયો
કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા.


When can open School in Gujarat?? Related Latest News:: DATE 19-07-21.

શાળાઓ કયારે ખુલશે?? જુવો પરીપત્ર
READ PARIPATRA::
IMAGE-1 | IMAGE-2 | IMAGE-3

Important Link For School College Opening News::

શાળાઓ ખોલવા બાબતનો ઓફિશિયલ પરિપત્ર વાંચો.

 

THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LINKE GK, CURRENT, LATEST JOBS UPDATES, EDUCATIONAL PARIPATRA, RESULTS, STUDY MATERIALS, ANSWER KEYS ETC

SO KEEP VISITING WWW.KAMALKING.IN AND REFER AND TELL YOUR ALL FRIENDS AND FAMILY MEMBER TO VISIT WWW.KAMALKING.IN