આજે તારીખ 11/2/2022 શુક્રવારે 11 વાગ્યે VIDHYASHAYAK BHARTI MA NOC બાબતે ગુજરાત હાઇકોર્ટ માં સુનાવણી છે. 11 વાગે સીધું લાઈવ પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો.
આપેલ YOUTUBE લિંક પર થી LIVE જોઈ શકાશે.
વિધ્યાસહાયક ભરતી ચાલુ નોકરી વાળા શિક્ષકોની NOC બાબતે નીચે મુજબ ચુકાદો કોર્ટ તરફથી આવેલ છે.
એસ.સી.એ.નંબર ૩૨૧૦/૨૦૨૨ વીથ ૩૨૪૫/૨૦૨૨ ઉપર નામ. વડી અદાલતના તા.૧૧/૦૨/૨૦૨૨ ના વચગાળાના હુકમ અન્વયે એસ.સી.નંબર ૩૨૧૦/૨૦૨૨ ના ૪૮ અને એસ.સી.એ.નંબર ૩૨૪૫/૨૦૨૨ ના ૪ મળી કુલ ૫૨ આ સાથે સામેલ યાદી મુજબના પીટીશનરના અરજીપત્રક સ્વીકારવા જણાવેલ છે. જે અન્વયે જે જિલ્લામાં પીટીશનર નોકરી કરતાં હોય તે જ જિલ્લામાં તેમના અરજીપત્રક સ્વીકારવાના રહેશે. અને પીટીશનર હોવા અંગેની ખરાઈ ચોકસાઈ પૂર્વક કરવાની રહેશે. અને સદર અરજીપત્રક રાજ્ય કક્ષાએ જમા કરાવતાં સમયે અલગથી જમા કરાવવાના રહેશે.
એસ.સી.એ.નં.૩૨૧૦/૨૦૨૨ ના પીટીશનર નીચે મુજબ છે.
1 DODIYA URVASHIBEN DUDHABHAI
2 DODIYA NIRALBEN VAJUBHAI
3 DODIYA PRATIKSHABEN PRAVINBHAI
4 HANSABEN PUNJABHAI ZANKAT
5 ARJUNSINH RANCHHODBHAI KATARA
6 SHAHENAZBANU MEHBUBKHAN PATHAN
7 SUNIL KUMAR KALYANSINH BARIYA
8 PATHAN FARHINBANU AMANULLAKHAN HASANKHAN
9 BHARGAVSINH BHARATKUMAR DABHI
10 JAMBUCHA SHREYA MAGANBHAI
11 PRAKASH KUMAR SHANTILAL PATEL
12 PARMAR PUSHPABEN LAKHABHAI
13 SANGITABEN PARABAT CHARIYA
14 MAKWANA ASHVIN JAGDISHBHAI
15 KAMLESH VIJABHAI PATEL
16 SEJALKUMARI SHANKARLAL PRAJAPATI
17 PATELIYA REKHABEN MANGALSINH
18 DODIYA KUSUMBEN BHANABHAI
19 SHRIMALI DALPATBHAI MULJIBHAI
20 PATHAN PINAZBEN YUNUSKHAN
21 SOLANKI BHAVESHKUMAR DALSUKHBHAI
22 PRAJAPATI PINALBEN MAFATLAL
23 NANDANIYA BHIMSI HARDASBHAI
24 CHANDRAVADIYA AVNI LAXMANBHAI
25 JOSHI PARTH RAMESHCHANDRA
26 DAVE RINABEN NATVARLAL
27 PATEL SHWETABEN PRAVINKUMAR
28 DESAI NIRUPABEN LALJIBHAI
29 NIRAVKUMAR SOMABHAI CHAUDHRI
30 JOSHI KINJAL MANJIBHAI
31 JOSHI ASHWINI JIVAN
32 SOLANKI PARULBEN RAMESHBHAI
33 PATEL SAVAN BHARATKUMAR
34 PATEL SIMABEN KANTILAL
35 MAKWANA VARSHABEN TULSHIBHAI
36 RAJAPARA KAJALBEN DINESHBHAI
37 NIRAVKUMAR KANAIYALAL PANCHAL
38 PATEL MINALBEN HARSHADBHAI
39 PARMAR BHAGWATIBEN VITTHALBHAI
40 CHAUDHARI TRILOKSINH HINDUJI
41 CHAUDHARI CHHOGABHAI KESRABHAI
42 PATEL MAFABHAI MOHANBHAI
43 CHAUDHRI YASHVI NAVINBHAI
44 CHADHRI KRISHNABAHEN PRAKASHBHAI
45 PATEL BHUMIBEN MAHENDRABHAI
46 PATEL VISHRANTIBEN SURESHBHAI
47 PATEL KOMALBEN AMRATBHAI
48 SHEIKH SAJJADBHAI ABDULKAIYUM
એસ.સી.એ.નંબર ૩૨૪૫/૨૦૨૨ ના પીટીશનર નીચે મુજબ છે.
1 CHAVDA JIGNA DIPAKBHAI
2 PATEL RAJESHREEBEN CHANABHAI
3 POOJABEN MAHENDRABHAI PRAJAPATI
4 DODIYA BHAVNABEN KALABHAI