GSEB SSC HSC STD 10 - 12 Exam Result 2022| Gujarat Secondary and Higher Secondary Education Board
GSEB Online Result will deliver on the authority webpage of Gujarat Board. Here we are sharing the immediate connection to get GSEB tenth board Result so those candidates who are showed up for GSEB Board Exam can obtain the outcome by the underneath gave interface. Candidates will be educated about GSEB 12th Result Link on this page. Candidates are recommended to follow gave ventures during getting to GSEB 12th Result 2022. Consistently Gujarat Board Conduct Matriculation (tenth) and Intermediate (12th) Exam on different dispensed focuses across all over Gujarat. The earlier year, More than lacs of understudies showed up in GSEB 12th board Exam..
ધોરણ 10ની પરીક્ષાના ગુણ ચકાસણી માટે 20 જૂન સુધી કરી શકાશે ઓનલાઇન અરજી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધો-10ની પરીક્ષાના ગુણ ચકાસણી માટે જે વિદ્યાર્થી ગુણ રિચેકિંગ કરવા માગે છે તે gseb.org પર ૧૧ જૂન થી 20 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
તાજેતર માં જાહેર કરવામાં આવેલ ધોરણ ૧૦ પરિણામથી સંતોષ ન હોય તે વિદ્યાર્થીઓ કરી શકશે અરજી
બોર્ડ દ્વારા નિયત કરેલી ફી ભરી ગુણ ચકાસણી માટે થશે અરજી
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીના કરિયર માટે મહત્વની ગણાતી ધો. 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિક્ષાના રિઝલ્ટમાં અમુક વિદ્યાર્થીઓમાં અસંતોષનો સૂર ઉઠ્યો હતો અને ધાર્યા માર્ક ન આવ્યા હોવાથી વિદ્યાર્થીઓ નારાજ હોય ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લઈ દર વર્ષની માફક આ વર્ષે પણ ગુણ ચકાસણી માટે અરજી કરવાની જાહેરાત કરાઇ છે.
ગુણ ચકાસણી કેવી રીતે અરજી કરવી ?
ધોરણ 10ની પરીક્ષાના ગુણ ચકાસણી માટે 20 જૂન સુધી અરજી કરી શકાય તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે gseb.org પર આજથી જ ઓનલાઈન અરજી કરી શકાશે. મહત્વનું છે કે આ અંગે બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી ફી ભરવી ફરજિયાત છે. પરિણામથી સંતોષ ન હોય તે વિદ્યાર્થીઓ ફી ભરી ગુણ ચકાસણી અંગેની અરજી કરી શકાશે.તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે.
◾ધોરણ 10 ગુણ ચકાસણી માટે::
તમામ સફળ વિધ્યાર્થીઓ WWW.KAMALKING.IN તરફથી ખુબ ખુબ શુભેચ્છા સહ અભિનંદન
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2022, આ રીતે જોઇ શકાશે પરિણામ
આ રીતે ચેક કરે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ GSEB SSC પરિણામ
- સૌ પ્રથમ, વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર લોગીન કરે.
- ત્યારબાદ વિદ્યાર્થી હોમપેજ પર આપેલ લિંક GSEB SSC result 2022 અથવા GSEB Class 10 Result 2022 પર ક્લિક કરો.
- વિદ્યાર્થીઓ અહીં તેમનો રોલ નંબર દાખલ કર્યા બાદ પરિણામ જોવા માટે સબમિટ બટન પર ક્લિક કરી પરિણામ જોઇ શકશે.
- સ્ક્રીન પર પરિણામ ખુલ્યા પછી, વિદ્યાર્થીઓ તેની પ્રિન્ટ આઉટ અથવા સ્ક્રીનશોટ લઈ શકે છે.
ધોરણ 10 પરિણામ 2022
GSEB SSC Result 2022
Gujarat 10th Board Result Name wise Roll No wise & School wise
How to check Gujarat Board 12th Science Result 2022 online?
Considering the straightforwardness and accommodation factor for the understudies, the Gujarat Board twelfth Result 2022 for science stream understudies will be pronounced on the web and made accessible to the understudies through the gseb.org site. To check their GSEB HSC Science Result 2022, understudies should sign onto the authority site and enter their Seat Numbers on the site. The seat number and different subtleties that are expected to check Gujarat twelfth Science Result 2022 are referenced on the lobby ticket gave to the understudies at the hour of the assessment. In the wake of entering their seat number on site, understudies will actually want to check and access their Gujarat twelfth Science Result 2022 as an advanced scorecard that will contain the essential subtleties including subject-wise imprints, rank/grade and by and large rate scored by the understudies.
Gujarat 12th board result Name Wise
The final declaration date of Gujarat 12th Result 2022 not available officially by the exam authority. But as per other sources, the department will publish Gujarat Board 10th Class Result in the last week of June 2022. Applicants have to keep regularly visit our website to get all the latest information regarding the GSEB 12th Result 2022. Still, Gujarat Secondary and Higher Secondary Education not upload any official updates about the exam scorecard. When it will be available on the examination authority home page at that time we serve the same here with essential details.
Details Mentioned in Gujarat Board HSC Result 2022
Check the following details mentioned in the online Gujarat Board HSC result 2022. These details will be printed on original mark sheets. So a student should ensure the accuracy of the following details in GSEB 12th result 2022 Gujarat board :
- Student’s name
- Seat number
- Subjects name
- Subject-wise marks of each semester
- Subject-wise total marks of each semester
- Subject-wise grades
- Total obtained marks and grades
- percentile (PR)
GSEB HSC Result 2022 - Grading System
The boards assign grades to the students on the basis of marks obtained in Gujarat Board result 2022 for science streams. Students can interpret their marks by referring to the following GSEB HSC grading system:
GSEB 12th Grading System :
Steps to Download Gujarat Board 12th Result 2022 :
- Students need to visit official site i.e. http://www.gseb.org/
- Search the GSEB 12th class Result link on the Website.
- Click on GSEB HSC Exam Results.
- Fill your personal info like name and roll number.
- Click on the Submit icon.
- Your GSEB Higher Secondary Result 2022 will be on your screen.
- Take the hard copy of your result for the further reference.
GSEB 12th Board Result 2022 Direct Link
- Board Name : Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB)
- Exam Date : 28 March to 12 April 2022
- Category : Board Examination Results
- Result Date : To be released
- Official Website : gseb.org
◾What after standard 10? (ધોરણ 10 પછી શું ? )
◾What after standard 12? (ધોરણ 12 પછી શું ? )
◾CAREER POERAL APK APP DOWNLOAD (કેરિયર પોર્ટલ સરકારી ઓફિસિયલ એપ ડાઉનલોડ કરો અહીંથી)
◾કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક pdf
◾કારકીર્દિ માર્ગદર્શન વિશેષાંક 2022 PDF
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 28 માર્ચ 2022 થી શરૂ થશે જેનો સંપૂર્ણ કાર્યક્રમ ટાઈમ ટેબલ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો તેમજ ધોરણ 10 માટે મોડેલ પેપરની લીંક પણ મુકવામાં આવેલ છે જેના પર ક્લિક કરી મોડેલ પેપર ડાઉનલોડ કરી શકો છો..
▪️ધોરણ 12 સાયન્સ ફાઇનલ આન્સર કી જાહેર
Gujarat Board Std 10 Paper Solution 2022 pdf Download
ધોરણ ૧૦ બેઝીક ગણિત પેપર સોલ્યુશન
ધોરણ-10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
GUJCET EXAM 2022 ગુજકેટ પરીક્ષા તારીખ અને સુચનાઓનો પરીપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-10 પ્રવેશપત્ર (હોલટિકિટ) ડાઉનલોડ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પ્રવેશપત્ર (હોલટિકિટ) ડાઉનલોડ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પ્રવેશપત્ર (હોલટિકિટ) ડાઉનલોડ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે પરીક્ષા ના યોજાઈ હોવાથી વિદ્યાર્થીઓને સીટ નંબર કે રિસિપ્ટ આપવામાં આવ્યા નથી. જેના કારણે ઓનલાઈન પરિણામ જાહેર કઈ રીતે કરવું તે અંગે વિચારણા ચાલી રહી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરી શકાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ઓનલાઈન પરિણામ જાહેર ના કરી શકાયું તો સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓએ પરિણામ મેળવવાનું રહેશે.
ધોરણ 10નું પરિણામ 1 જુલાઈએ જાહેર થઇ શકે છે. ત્યારે DivyaBhaskar ઓનલાઈ પરિણામ ચેક કેવી રીતે કરવું તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા રજૂ કરી રહ્યું છે.
સીટ નંબર ના હોવાને કારણે ફોર્મેટ બદલાશે
આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ઓનલાઈન પરિણામ જાહેર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે સીટ નંબર ના હોવાને કારણે આ વખતે ફોર્મેટ બદલાશે. બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર સ્કૂલના નામ પરથી જ પરિણામ મેળવી શકાય તે માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. પરંતુ તેમ ના થઇ શકે તો સીધું સ્કૂલ પરથી પરિણામ મેળવવાનું રહેશે. પરિણામ તૈયાર થઇ ચુક્યૂં છે જે આવતા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. આગામી 1 જુલાઈએ પરિણામ જાહેર થઇ શકે છે.
8.60 લાખ પાસ થશે અને 7 લાખ બેઠક હોવાથી પ્રવેશ સમસ્યા થશે
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે.
ધો.9ની બે અને ધો.10ની એક પરીક્ષાના આધારે માર્કશીટ તૈયાર થશે
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે, આમાં કોઇ એક પરીક્ષા પર નહીં, પરંતુ ત્રણ પરીક્ષાનાં પરિણામ પરથી પરિણામ તૈયાર થશે. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.
સરળ ભાષામાં દા.ત. જોઇએ તો...
- ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળ્યા હોય તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
- ધો.9ની દ્વિતીય સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
- ધો.10ની પ્રથમ સામયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 80માંથી 60 ગુણ મળે તો તેને 37.5 ટકામાં રૂપાંતરિત કરીએ તો 22.5 ગુણ થાય
- ધો.10ની એકમ કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 25માંથી 20 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 8 ગુણ થાય
રિઝલ્ટ= 80માંથી 62.5 ગુણ
- શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર જાઓ
- હોમ પેજ પર તમારૂ શહેર પસંદ કરો
- શહેર પસંદ કર્યા પછી શાળાનું નામ અથવા કોડ પસંદ કરો
- ત્યારબાદ રોલ નંબર કે શાળાએ આપેલો નંબર સર્ચ કરો
- હવે પોતના નામ કે નંબર પર ક્લિક કરો એટલે તમારૂ પરીણામ ખુલશે.
The app is designed for when users are driving
The Gujarat Board was formed on the basis of The Gujarat Secondary Education Act 1972 & Conducts the state level exam. The main academic task of GSEB is the preparation of Syllabus for secondary school and also the recommendation of "Text Books to be taught in government schools as well as registered private schools. The Board also performs the duties of recognizing new schools, performance evaluation of schools and inspections of various schools.
About Board
The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) has been in existence since the year 1960. It is authorized to prescribe syllabus, Study materials, education policies and conduct examinations to the Secondary School Certificate (SSC) and the Higher Secondary (School) Certificate (SSC) level
More than 15 lakh students participate in the yearly Secondary School Certificate (SSC) and the Higher Secondary (School) Certificate (SSC) level examinations conducted by the Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB). The GSEB is also entrusted with conducting the state level engineering entrance examinations GUJCET.
Important Links :
આજનો ધોરણ 10 રિઝલ્ટ બાબતનો ન્યૂઝ રિપોર્ટ વાંચો અહીંથી
Official Site : Click Here
ધોરણ-૧૦ બોર્ડની જાહેર પરીક્ષા-૨૦૨૧ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની જોગવાઈ અનુસાર પરિણામ તૈયાર કરવા બાબત 
ધોરણ 10 ના વિધાર્થીઓના પરીણામ બનાવવા માટે ગુજરાત સરકારે ઓફિશિયલ ઉપર મુજબ જાહેરાત કરેલ છે.
HEALTH TIPS | SARKARI YOJANA
LATEST JOBS (નવી નોકરીઓની જાહેરાતો)
ધોરણ10 ધોરણ12 ની માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો ફરીથી મેળવવા માટે અહિ ક્લિક કરો
www.kamalking.in Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Updates, SSC Result, HSC Result, GSEB Board, www.gseb.org, SSC Syllabus, HSC Syllabus, HSC Question Paper, SSC Question Paper, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. Thank You.