Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

APPLY ONLINE FOR GRANTED SECONDARY & HIGHER SECONDARY BHARTI



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
APPLY ONLINE FOR GRANTED SECONDARY & HIGHER SECONDARY BHARTI

રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬

12.04.2016

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૧નાં જાહેરનામાંથી લેવાયેલ TAT પરીક્ષા જે વર્ષ ૨૦૧૧ તથા ૨૦૧૨ માં લેવાયેલ છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૪નાં જાહેરનામાથી વર્ષ ૨૦૧૪માં લેવાયેલ TAT પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલ તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારો પ્રસ્તુત ભરતી પ્રક્રિયામા અરજી કરી શકશે.
  • શિ.વિ.ના તા.૨૩/૨/૨૦૧૬નાં જાહેરનામા મુજબ એક થી વધારે વખત TAT પાસ કરેલ ઉમેદવારોએ પોતે પસંદ કરે તે એક જ માર્કશીટ રજુ કરવાની રહેશે. જે ધ્યાને લઇ તેઓનું નિયમોનુસાર ગુંણાકન કરવામાં આવશે. (એક થી વધુ વખત TAT પરીક્ષા આપેલ હોય તો Average માર્કસ ધ્યાને લેવાની જોગવાઇ રદ કરવામાં આવેલ છે.)
  • જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી, ઉદાહરણ તરીકે TAT પરીક્ષા નાપાસ થયેલ હોય તેઓ અરજી કરવા લાયક ગણાશે નહિ.
  • ઉમેદવારોએ ચલનની નકલ લઈ, નિયત ફી SBI બેંકમાં ભરવાની રહેશે. ચલન ભર્યા ના 48 કલાક બાદ ઉમેદવાર અરજી પત્રક ભરી શકશે.
  • પ્રિન્ટ ચલણ (ઉચ્ચત્તર માધ્યમિક)
  • પ્રિન્ટ ચલણ (માધ્યમિક)
  • ખાલી જગ્યા ની યાદી
ઓનલાઈન અરજીપત્રક
જગ્યા નું નામજાહેરાતસુચનાઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના 
ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકViewViewViewApplyFinal Print
ઉચ્ચત્તર માધ્યમિક જુના શિક્ષકViewViewViewApplyFinal Print
માધ્યમિક શિક્ષણ સહાયકViewViewViewApplyFinal Print
માધ્યમિક જુના શિક્ષકViewViewViewApplyFinal Print


▶▶OFFICIAL WEBSITE:
CLICK HERE