Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

કરંટ અફેર્સ ફ્રેબુઆરી 2016



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

કરંટ અફેર્સ ફ્રેબુઆરી

૯ ફ્રેબુઆરી ૨૦૧૬ ના સુંદર પીચાઈ બન્યા અમેરિકાના સૌથી વધારે પૈસા કમાવવા વાળા વ્યક્તિ એ કઈ કંપનીથી જોડાયેલ છે?
♻ ગુગલ
૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ બ્રિટેનમાં ક્યાં તુફાને ભયંકર તબાહી મચાઈ?
♻એમોઝેન તુફાન
૧૨ માં દક્ષિણ એશિયાઈ ખેલોનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યા?
♻શિલોંગ
ફ્રેબુઆરી ૨૦૧૬ના ઇન્ડીયન ઓયલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ખોલવામાં આવેલ ઓડીસા માં પારાદીપ ઓયલ રીફાઇનરીનો શુભારંભ કોને કર્યો?
♻નરેન્દ્ર મોદી
૭ ફ્રેબુઆરી ૨૦૧૬ના ભારત અને ઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટ ટીમ વરચે રમવામાં આવેલ ત્રણ મેચોની શ્રુખલાની ફાઈનલ મેચ ક્યાં રમવામાં આવી?
♻હોર્બોટ
૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નેપાળના ક્યાં પ્રધાનમંત્રીનું નિધન થયું?
♻સુશીલ કોઈરાલા
૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ એશિયા કુશ્તી મહાસંઘના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
♻બૃજ્ભુષણ શરણ સિંહ
વિશ્વ બેંક મુજબ ૨૦૧૫માં વિદેશોમાંથી સૌથી વધારે ધન પ્રાપ્ત કરવાવાળો કયો દેશ પહેલા સ્થાન પર છે?
♻ ભારત
ગુજરાતના ક્યાં શહેરમાં દેશની પહેલી રેલવે યુનીવર્સીટી ખોલવામાં આવશે?
♻વડોદરા
યુપીના મંત્રી કૈલાસ યાદવનું ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નિધન થયું એ નિધન સમયે ક્યાં વિભાગથી સબંધિત હતા?
♻પંચાયતી રાજ