Most imp GK For Talati Exam..
Ⓜ1.પેરીસ આતંકવાદી હુમલાથી કઇ સંજ્ઞા પ્રકાશમાં આવી - ડાર્તબોર્ડ ટેરરીઝમ
Ⓜ2.વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમવર્લ્ડ કાઇટ મ્યુઝિયમ ચીનના વાઇફંગમાં આવેલું છે (૧૮૦૦૦ ચો. મીટરમાં)
Ⓜ3.વિશ્વની પ્રથમ યુનિવર્સિટી - નાલંદા (બિહાર) (વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય કહેવાય છે)
Ⓜ4.જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવાનર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ - ઉમાશંકર જોશી
Ⓜ5.ભારતીય પ્રધાનમંત્રીશ્રીએ તાજેતરમાં પાકિસ્તાનના કયા શહેરની મુલાકાત લીધી હતી - લાહોર
Ⓜ6.પ્રધાનમંત્રીશ્રીની રશિયા યાત્રા દરમિયાન કયા હેલિકોપ્ટર ખરીદવાના કરાર થયાં - કામોવ
Ⓜ7.રશિયાના રાષ્ટ્રપ્રમુખે ભારતના વડાપ્રધાનને શું ભેટ આપ્યું હતું - ૧૮મી સદીની તલવાર
Ⓜ8.ભારત-જાપાન અને અમેરિકા દ્વારા યોજવામાં આવતા સંયુકત યુદ્ધાભ્યાસનું નામ શું - મલબાર
Ⓜ9.ઇસરોનાPSLV C29રોકેટ દ્વારા કયાદેશના ૬ ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવામાં આવ્યા - સિંગાપુર
Ⓜ10.ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકરોની બેઠક ક્યાં યોજાઇ હતી - બેંગકોક
Ⓜ11.ભારતમાં કુદરતી વાયુની આયાત કરવા માટેની નવી પાઇપલાઇનનું ઉદઘાટન તુર્કેમનિસ્તાન ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી હમીદ અન્સારી દ્વારા કરવામાં આવ્યું હતું તેનું નામ શું - તાપી
Ⓜ12.શીન્કાસેન એટલે શું - બુલેટટ્રેન
Ⓜ13.તાજેતરમાં ભારતે પરીક્ષણ કરેલ બરાક મિસાઇલ કયા દેશ પાસેથી ખરીદવામાં આવેલ છે - ઇઝરાયેલ
Ⓜ14.રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગુજરાતના કયા વિવાદાસ્પદ ખરડાને મંજૂરી આપી - લેબર કાયદો
Ⓜ15.દેશના પોલીસ વડાઓનું સંમેલન ભારતમાં કયા સ્થળે યોજાયું હતું -ધોરડો
Ⓜ16 અમ્રૂતા અને વેણુવત્સલા કૃતિ કયા લેખકની છે - રઘુવીર ચૌધરી
Ⓜ17.નેટગ્રીડ શું છે - જાસુસી સંસ્થાને માહિતી આપતું નેટવર્ક
Ⓜ18.નીતિ આયોગના નવા સીઇઓ - અમિતાભ કાન્ત
Ⓜ19.હાલના લોકસભાના કાર્યકારી સ્પીકર - કમલનાથ
Ⓜ20.હાલમાં રાજ્યસભાના વિપક્ષના નેતા - ગુલામનબી
કમલ કિંગ