વોટ્સએપ ગ્રુપોમાં વધુ મેસેજ સેન્ડ થતાં ન હોવાથી તમે અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોઈન થઈ તમામ સમાચાર ઝડપથી મેળવી શકો છો: ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

નવી નવી તમામ જાણકારી તમારા વોટ્સએપ ગ્રુપ માં મેળવવા માટે 7990844894 નંબર તમારા ગ્રુપો માં એડ કરો
VISIT www.cccexaam.blogspot.com FOR ALL UPDATES OF CCC EXAM...

11 December, 2015

ધોરણ-8 સેમ-2 વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ-1 વાયુની બનાવટ ■ હાઈડ્રોજન વાયુની બનાવટ■

ધોરણ-8    સેમ-2
વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી
પ્રકરણ-1   વાયુની બનાવટ

■ હાઈડ્રોજન વાયુની બનાવટ■

★સાધનો:
કસનળી,ટેસ્ટ ટ્યુબ હોલ્ડર,દીવાસળી

★પદાર્થો:
મેગ્નેશિયમ ના ટુકડા,હાઈડ્રોક્લોરિક એસીડ

★રીત:
1-એક કસનળી લો
2-તેમાં મેગ્નેશિયમ ના થોડા ટુકડા નાખો
3-મેગ્નેશિયમ ના ટુકડા પર થોડો હાઈડ્રોક્લોરિક એસીડ ઉમેરો
4-મેગ્નેશિયમ ના ટુકડા અને હાઈડ્રોક્લોરિક એસીડ વચ્ચે પ્રક્રિયા થઇ હાઈડ્રોજન વાયુ ઉત્પ્પન થાય
છે
5-કસનળીના મો પાસે સળગતી દીવાસળી રાખી તેનું અવલોકન કરો

★અવલોકન:
કસનળીના મો પાસે સળગતી દીવાસળી રાખતા હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે.
કેમ કે તે વાયુ દહનશીલ છે.

★ચેતવણી:
હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગતો હોવાથી પ્રયોગ વખતે હાઈડ્રોજન વાયુ જરૂર જેટલો ઉત્પન્ન થાય તે માટે HCl મંદ અને ઓછા પ્રમાણમાં લેવો તેમજ શિક્ષકો એ પ્રયોગ વખતે ખાસ કાળજી લેવી

★હાઈડ્રોજન વાયુના
ભૌતિક ગુણધર્મો:

1-તે રંગહીન,ગંધ હીન,સ્વાદહીન વાયુ છે
2-તે હવા અને બીજી વસ્તુ કરતા હલકો છે
3-તે દહનશીલ છે
4-તે લીટમસ પ્રત્યે તટસ્થ છે

★હાઈડ્રોજન વાયુ ના ઉપયોગો:

1-બલુન માં ભરવા માટે
2-રોકેટમાં બણતણ તરીકે
3-વિદ્યુત મેળવવા માટે

▶▶ઉપરના પ્રયોગનો
વિડીયો જોવા માટે,
અહી ક્લિક કરો


To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with www.kamalking.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with www.kamalking.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Recent Posts

DMCA

Categories

FIND MONTHWISE ANY POSTS

Founder & CEO.

1) V. K. Chaudhari
P. T. C., M.A.(PSYCHOLOGY)

2) Kamal King Chaudhari
Mathematics Teacher
M.Sc.B.Ed.(TET-2/TAT-1/TAT-2)
At-Diyodar
Dist-Banaskantha

Total Visitors

Popular Posts