Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

JUST DIAL APP | GET ADDRESS AND MOBILE TELEPHONE NUMBER IN INDIA



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Just Dial: દેશના કોઇ પણ સ્થળના એડ્રેસ અને ફોન નંબર મેળવો, બહાર ગયા હોય તો કોઇને પુછવું નહિ પડે

Just Dial: આપણે ઘણી વખત કોઇ હોસ્પિટલ, કોઇ સંસ્થા , કોઇ ઓફીસ ના ફોન નંબરની જરૂર પડતી હોય છે. ત્યારે આપણે કોઇને પુછવુ પડતુ હોય છે. આના માટે એક સરસ એપ. છે Just Dial. આ એપ. મા કોઇ પણ હોસ્પીટલ, કોઇ સંસ્થા, ઓફીસ, દુકાન, શો રૂમ વગેરેના ફોન નંબર અને એડ્રેસ મળી રહેશે.

ભારતના નંબર 1 લોકલ સર્ચ એંજીન, Justdial દ્વારા JD એપ્લિકેશનનો ઉપયોગ કરીને કંઈપણ, ગમે ત્યારે, ગમે ત્યાં સર્ચ કરી શકો છો.. તમે વિવિધ દુકાનો ના નંબર શોધી શકો છો, ફોન નંબર્સ, એડ્રેસ વગેરેમે ળવી શકો છો, શ્રેષ્ઠ ડીલ્સ વિશે જાણી શકો છો, અદ્યતન સમીક્ષાઓ અને તમામ વ્યવસાયો માટે તરત જ રેટિંગ મેળવી શકો છો.

આ પણ વાંચો: સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

JD સર્ચ એપ તમારી તમામ રોજિંદી જરૂરિયાતો માટે વન સ્ટોપ સોલ્યુશન ગણી શકાય છે – પછી ભલે તે તમારા શહેરના સિનેમાઘરો કે થિયેટરોમાં મૂવીઝ વિશેની જાણકારી મેળવવાની હોય, કોઇ રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, ડૉક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ, ટેક્સી સેવાઓ, ફ્લોરિસ્ટ્સ, એરલાઇન્સ, રિસોર્ટ્સ, રિયલ એસ્ટેટ અથવા નજીકના ATM જેટલું તમામ માહિતી, Justdial પાસે થી મળશે. સૌથી ઉપર, યુઝર્સ દ્વારા Justdial પર પોસ્ટ કરાયેલા લાખો રેટિંગ્સ અને સમીક્ષાઓ તમને જાણકારી લેવામાં મદદ કરશે.

આ પણ વાંચો: સરકારી યોજનાઓની માહિતી | આરોગ્ય ટીપ્સ

માત્ર સર્ચ જ નહીં, હવે તમે Justdial પર અનેક જાતની ઑનલાઇન પાર્ટનર્સ પાસેથી કિંમતોની સરખામણી કરી શકો છો. તમે તમારી મનપસંદ રેસ્ટોરન્ટમાં બુકીંગ પણ કરી શકો છો, ભોજન ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, તમારા ડૉક્ટર સાથે એપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો, મોબાઈલ બિલ નુ પેમેંટ પણ કરી શકો છો/તમારી DTH સેવા રિચાર્જ કરી શકો છો, તમારી મુસાફરી માટે હોટેલ રૂમ બુક કરી શકો છો અને થોડી જ વારમા ઘણી બધી માહિતી મેલવી શકો છો.

Just Dial App Feature

આ એપ. નીચેના જેવા ફીચર ધરાવે છે.

  • Just Dial વેરિફાઈડ સ્ટેમ્પ અને યુઝર રેટિંગ તમને શ્રેષ્ઠ માહિતી પસંદ કરવામાં મદદરૂપ બને છે.
  • તમે વિવિધ માહિતીના ફોટા અને વિડિઓઝ પણ જોઇ શકો છો.
  • જીપીએસની મદદથી તમારા વર્તમાન લોકેશનની આ એપ માહિતી મેળવે છે અને તમારા નજીકની માહિતી સજેસ્ટ કરે છે.
  • NEAR ME સુવિધા દ્વારા તમારી નજીકની હોસ્પિટલ, પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ વગેરેની માહિતી આપે છે.
  • તમારા શોધ પરિણામોને રેટિંગ્સ, અંતર અથવા લોકપ્રિયતા જેવા લક્ષણો દ્વારા અલગ તારવી શકો છો.
  • ઇન્ટરેક્ટિવ JD મેપ દ્વારા માહિતી આપે છે.
  • એસએમએસ અને ઈમેલ દ્વારા તમે જે માહિતી મેળવવા માંગો છો તે માહિતી (ફોન નંબર, સરનામું, રેટિંગ) આપે છે.
  • કોઈપણ વ્યવસાયને ફક્ત એક જ ટેપ દ્વારા કૉલ કરો.
  • વ્યવસાય સૂચિઓના સંચાલનના કલાકો જુઓ.
  • કેટલીક શ્રેષ્ઠ ડીલ મેળવો કારણ કે ઘણા વેપારીઓ ને તમારી જરૂરિયાત માટે સ્પર્ધા કરે છે.
  • ઉપયોગમાં સરળતા માટે તમારા મનપસંદની લીસ્ટમા બીઝનેશ ઉમેરો.
  • થોડા ક્લિક્સમાં તમારા મનપસંદ બીઝનેશ સાથે વ્યવહાર કરો.
  • તમારી વ્યવસાય સૂચિ મફતમાં એડ કરી શકો છો..
  • તમે જે વ્યવસાયો પાસેથી સેવાઓ મેળવો છો તેને રેટ કરો અને સમીક્ષા કરો.

આ ઉપરાંત તમે Just Dial ના નંબર 088888 88888 પર ફોન કરીએ પણ માહિતી મેળવી શકો છો.

FIND ADDRESS AND MOBILE TELEPHONE NUMBER IN GUJARAT


Just Dial Tall Free number

Just Dial નો ટોલ ફ્રી નંબર 088888 88888 છે. આ નંબર પર ફોન કરીને પણ તમે જે નંબર અને એડ્રેસ મેળવવા માંગતા હોય તે મેળવી શકો છો. આ માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • Just Dial Tall Free number 088888 88888 પર ફોન કરો.
  • ફોન લાગ્યા બાદ તરત જ રીસીવ થશે.
  • જેમા તમે જે ધંધા, વ્યવસાય, હોસ્પિટલ, ઓફીસ વગેરેનુ એડ્રેસ અને ફોન નંબર મેળવવા માંગો છો તે કહો.
  • ત્યારબાદ ફોન કટ કરતા તરત જ મેસેજ અથવા ઈ-મેઇલ થી તમને આ માહિતી પુરી પાડવામા આવશે.
  • જેમા તમે જે માહિતી મેળવવા માંગો છો તેના ફોન નંબર, એડ્રેસ અને Map પર લોકેશન પણ આપવામા આવશે.

આપણે ઘણી વખત ઓચીંતા જ કોઇ ફોન નંબર કે એડ્રેસ ની જરૂર પડતી હોય છે. ત્યારે Just Dial ની આ સુવિધાથી તરત જ ફોન નંબર અને એડ્રેસ મળી જાય છે.

અગત્યની લીંક

Download Just Dial Appઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN AND WWW.JOBGUJARAT.IN FOR ALL TYPES OF LATEST UPDATES OF GOVERNMENT JOBS, SARKARI YOJANA, HEALTH TIPS, RESULTS, TIPS, IMP MATERIALS, CURRENT AFFAIRS, GENERAL KNOWLEDGE ETC.