Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

BEST SPLIT AC UNDER 35000 PRICE



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Best Split AC: 35000થી ઓછી કિમત જોરદાર 5 એસી! 52 ડિગ્રી કરતાં વધુ તાપમાનમાં પણ આપશે ઠંડકની રાહત


WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

Best Split AC: હાલ ઉનાળાના સિઝન ચાલી રહી છે ત્યારે વધુ ગરમીને લીધે અકળામણ થતી હોય છે. ત્યારે લોકો ઠંડક મેળવવા અનેક નુસખા કરતાં હોય છે. સારી ઠંડક મેળવવા લોકો એસી નો ઉપૌઓગ કરે છે ત્યારે ઘણા લોકોનું બજેટ એટલું હોતું નથી કે તેઓ એસી ખરીદી શકે. પરંતુ અમે તમને કેટલાક ટોપ સ્પ્લિટ એસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત માત્ર 35000થી પણ ઓછી છે. જે એસી તમને 52 ડિગ્રીની ગરમીમાં પણ ઠંડક આપશે.

52 ડિગ્રી કરતાં વધુ તાપમાનમાં પણ આપશે ઠંડકની રાહત

Best Split AC: હાલના સમય ગરમી એટલી વધી રહી છે કે એસી વગર તો કોઈ કામ કરવું ખૂબ અઘરું છે હાલ ગરમ હવામાન જોઈને તમે પણ વિચારી રહ્યા છો કે નવું એસી લઈએ પરંતુ ઘણી વખત બજેટના કારણે પણ તેની ખરીદી કરવી મુશ્કેલ છે ત્યારે તેના માટે બેસ્ટ ઓપ્સન છે સ્પ્લિટ એસી ઘરે લાવવું જોઈએ, જે તમને 52 ડિગ્રીની ગરમીમાં પણ ઠંડક આપશે.

આ પણ જુઓ: અન્ય સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ટચ કરો / ક્લિક કરો

વ્હર્લપૂલ 1.5 ટન થ્રી સ્ટાર, ફ્લેક્સિકૂલ ઇન્વર્ટર સ્પ્લિટ એસી

Best Split AC:વ્હર્લપૂલ 1.5 ટન થ્રી સ્ટાર ફ્લેક્સિકૂલ ઇન્વર્ટર સ્પ્લિટ એસી એ પાવરફૂલ એસી છે જે તમારા રૂમને ઠંડો અને આરામદાયક બનાવે છે. તેમાં કન્વર્ટિબલ 4-ઇન-1 cooling મોડ છે જેથી તમે cooling, હીટિંગ, ડિહ્યુમિડિફાઇંગ અને ફેન મોડ્સ વચ્ચે સ્વિચ કરી શકો.આ AC થ્રી star રેટિંગ સાથે આવે છે. તેમાં ડસ્ટ ફિલ્ટર, ટેમ્પરેચર હિડન ડિસ્પ્લે જેવા અનોખા ફીચર્સ છે. તેની કિંમત 31,990 રૂપિયા છે.

LLOYD 1.5 ટન Three star ઇન્વર્ટર સ્પ્લિટ એસી

LLOYD 1.5 ટન 3 star ઇન્વર્ટર સ્પ્લિટ એસી પરફોર્મન્સ છે, જે કાર્યક્ષમ ઠંડક પ્રદાન કરે છે અને વીજળી બચાવે છે.

5 ઇન 1 કન્વર્ટિબલ સુવિધા વાળું એસી

35000થી ઓછી કિમત જોરદાર 5 એસી! 52 ડિગ્રી કરતાં વધુ તાપમાનમાં પણ આપશે ઠંડકની રાહત: આ 5-ઇન-1 કન્વર્ટિબલ સુવિધા તમને cooling સેટિંગ્સને સમાયોજિત કરવામાં મદદ કરશે. તે સ્ટાર રેટિંગ સાથે આવે છે, જેથી તમે 30% સુધી litebill બચાવી શકો. 5 ઇન 1 કન્વર્ટિબલ એસી જે 52°C ના તાપમાને પણ ઠંડુ થાય છે. તેની કિંમત 32,799 રૂપિયા છે.

આ પણ જુઓ: આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો

વોલ્ટાસ 1.4 ટન three star ઇન્વર્ટર સ્પ્લિટ એસી

વોલ્ટાસ 1.4 ટન 3 સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ AC ટકાઉ કોપર કન્ડેન્સર સાથે આવે છે. તેમાં Adjustable cooling સેટિંગ્સ પણ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે લોકોને તેમાં એન્ટી ડસ્ટ ફિલ્ટર મળે છે.તેમાં ઓટો રીસ્ટાર્ટ ફીચર છે જે power cut પછી એસી ને રીસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. તેમાં ટાઈમરની સુવિધા હોય છે, જે ચોક્કસ સમય પછી એસીને બંધ કરવા માટે સેટ કરી શકાય છે. આ ACની કિંમત 31,999 રૂપિયા છે.

સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

Daikin 1 ટન 3 star ઇન્વર્ટર સ્પ્લિટ AC

daikin 1 ટન 3 star ઇન્વર્ટર સ્પ્લિટ એસી એ ઉચ્ચ કાર્યક્ષમ એસી છે જે ડ્યુઅલ ઇન્વર્ટર કોમ્પ્રેસર સાથે આવે છે.તેની કાર્યક્ષમતા 1 ટન છે, અને તે 3-star એનર્જી રેટિંગ સાથે આવે છે, જેથી તમે વીજળીના બિલમાં બચત કરી શકો. આ model સ્લીપ મોડ અને ઓટો હ્યુમિડિફિકેશન સાથે આવે છે. તેની કિંમત 32,990 રૂપિયા છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
BEST SPLIT AC IN INDIA
BEST SPLIT AC IN INDIA
Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

THANKS FOR DAILY VISIT WWW.JOBGUJARAT.IN AND WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE GOVERNMENT JOBS, PRIVATE SECTOR JOBS, RESULTS, ANSWER KEYS, MERIT LISTS, CALL LETTERS, PAPER SOLUTION, TIPS, HEALTH TIPS, IMP STUDY MATERIALS ETC.