NOKIA C22 MOBILE : Nokia has launched a new mobile
નમસ્તે મિત્રો શું તમારો મોબાઇલ પણ જૂનો થઈ ગયો છે અથવા તમે મોબાઇલ ચલાવતી વખતે કઈ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તો મિત્રો અમે તમારા માટે સારા સમાચાર લઇ ને આવ્યા છીએ કારણ કે NOKIA એ એક દમદાર અને જબરદસ્ત મોબાઇલ લોન્ચ કર્યો છે એ મોબાઇલ નું નામ છે NOKIA C22 અને આ મોબાઇલ ની ખાસિયત એ છે કે આ મોબાઇલ ની બેટરી ત્રણ દિવસ સુધી ચાલે છે જો મિત્રો તમે આ મોબાઇલ લેવા ઈચ્છતા હોય તો આ લેખને અંત સુધી વાચો આજે હું તમને આ લેખ માં NOKIA C22 ફીચર વિશે તમાંમ માહિતી જણાવીશ અને આ લેખને તમારા મિત્રો ને પણ શેર કરો
NOKIA C22 MOBILE
Nokia C22માં 13MP ડ્યુઅલ રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં પોટ્રેટ મોડ ઉપલબ્ધ હશે, જે ઉત્તમ ઈમેજ ગુણવત્તા પ્રદાન કરશે. નોકિયા C22 ભારતમાં ચારકોલ, સેન્ડ અને પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 7999 રૂપિયાથી શરૂ થાય છે.જેમાં 4GB (2GB + 2GB વર્ચ્યુઅલ રેમ) અને 6GB (4GB + 2GB વર્ચ્યુઅલ રેમ) માટે 64GB સ્ટોરેજ કન્ફિગરેશન મળશે.
નોકિયા C22 એક શાનદાર રફ યુઝ સ્માર્ટફોન છે. IP52 સ્પ્લેશ અને ડસ્ટ પ્રોટેક્શન, સખત 2.5D ડિસ્પ્લે ગ્લાસ અને મજબૂત પોલીકાર્બોનેટ યુનિબોડી ડિઝાઇનની અંદર રગ્ડ મેટલ ચેસિસને કારણે તેને સ્ક્રેચ અને સ્કફ્સથી સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. આ ફોન નોકિયાના એક વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે આવે છે.
NOKIA C22 મોબાઇલ ના કલર ક્યાં ક્યાં છે ?
મિત્રો NOKIA C22 મોબાઇલ ના કલર વિશે વાત કરીએ તો આ મોબાઇલ ના ત્રણ કલર ઉપલબ્ધ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો
Purple
Charcoal
Sand
NOKIA C22 મોબાઇલ ના કદ અને વજન ?
મીત્રો NOKIA C22 મોબાઇલ ની 8.55 mm Haight છે અને 190 ગ્રામ વજન છે.
મીત્રો NOKIA C22 મોબાઈલ ની બેટરી ની વાત કરીએ તો આ મોબાઈલ ની બેટરી જબરદસ્ત આપવામાં આવી છે આ મોબાઇલ ની બેટરી ત્રણ દિવસ સુધી ચાલે અને ચાર્જિંગ 10W નું સપોર્ટ કરે છે
NOKIA C22 મોબાઇલ ની મેમરી અને સ્ટોરેજ ?
NOKIA C22 કેમેરા ની મેમરી અને સ્ટોરેજ ની વાત કરીએ તો internal storage 64 GB છે અને RAM 2 GB છે તથા 4 GB ના વેરીએન્ટ માં આવે છે
NOKIA C22 મોબાઇલ ની ઓપરેટિંગ સિસ્ટમ ?
મીત્રો NOKIA C22 મોબાઈલ ની ઓપરેટિંગ સિસ્ટમ ની વાત કરીએ તો android 13 ( Go edition ) પર કામ કરે છે
NOKIA C22 મોબાઇલ ની પ્રાઈઝ કેટલી છે ?
Nokia C22માં 13MP ડ્યુઅલ રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં પોટ્રેટ મોડ ઉપલબ્ધ હશે, જે ઉત્તમ ઈમેજ ગુણવત્તા પ્રદાન કરશે. નોકિયા C22 ભારતમાં ચારકોલ, સેન્ડ અને પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 7999 રૂપિયાથી શરૂ થાય છે.જેમાં 4GB (2GB + 2GB વર્ચ્યુઅલ રેમ) અને 6GB (4GB + 2GB વર્ચ્યુઅલ રેમ) માટે 64GB સ્ટોરેજ કન્ફિગરેશન મળશે.
આવી રહ્યો છે Nokia નો જબરદસ્ત બેટરી બેકઅપ વાળો Smartphone, ડિઝાઇન જોઈને થઈ જશો ખુશ
WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.
Nokia Smartphone G11 Plus
Power up and power through. Nokia G11 pairs 3 days of battery life¹ with smooth performance, so you can keep going and going, enjoying all-day entertainment on a bigger, brighter screen. The triple-lens camera will let you take breathtaking shots, day or night. Plus, with 2× more security updates than the competition², 2 years of OS updates, and fingerprint and face unlock technology, you can rest assured your device is secure, inside and out.
Make family time a longer time
With Nokia G11, you will get a 3-day battery life with performance all the way, so you can enjoy even more movie, game and quality time with the family. It also comes with 18W fast charge capability⁵ – so you’ll never be left on those cliffhangers.
Stay up-to-date and safe
Stay up-to-date with 2 years of OS upgrades and stay safe with 3 years of timely security updates.
A screen big enough for everyone to see
Let’s face it – we all want to see things on the big screen. That’s why Nokia G11 features a 6.5” screen large enough for everyone to crowd around. It also comes with a 90Hz refresh rate, so scrolling through social media and photos looks amazingly smooth.
Nokia Smartphone: Nokia ખૂબ જ જલ્દી ભારતમાં એક મજબૂત બેટરીવાળો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે, જેની ડિઝાઇન જોઈને તમે પણ દિવાના થઈ જશો. ચાલો જાણીએ Nokia G11 Plusની કિંમત અને ફીચર્સ
આ સ્માર્ટફોન 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્માર્ટફોન 12,499 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ સ્માર્ટફોન બે કલર વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, જેમાં ચારકોલ ગ્રે અને લેક બ્લુ કલરનો સમાવેશ થાય છે.
Nokia G11 Plus Specification
નોકિયાનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીએ 2 વર્ષ માટે OS અપગ્રેડ અને 3 વર્ષ માટે માસિક સુરક્ષા અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે. તેમાં 90Hz રિફ્રેશ રેટ અને 20:9 પાસા રેશિયો સાથે 6.5-ઇંચ HD+ (720×1,600 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ડિસ્પ્લે છે.
નોકિયા જી 11 પ્લસમાં Unisoc T606 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે, જેને 512 જીબી સુધી વધારી શકાય છે.
નોકિયા G11 પ્લસ ડ્યુઅલ-રીઅર કેમેરા સેટઅપ ધરાવે છે જેમાં 50MP પ્રાથમિક શૂટર અને 2MP સેકન્ડરી શૂટરનો સમાવેશ થાય છે. તેના ફ્રન્ટમાં 8MP સેલ્ફી કેમેરા છે.
નોકિયા જી11 પ્લસમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. કંપનીએ અપર્ચર F/1.8 સાથેનો 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કૅમેરો અને 2-મેગાપિક્સલનો ફિક્સ-ફોકસ ડેપ્થ કૅમેરો આપ્યો છે. સેલ્ફી માટે, ફ્રન્ટમાં અપર્ચર F/2.0 સાથે 8-મેગાપિક્સલનો ફિક્સ-ફોકસ કેમેરા હશે. ડ્યુઅલ-સિમ, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક ઉપલબ્ધ છે.
ચાર્જિંગ માટે Nokia G11 Plusમાં 10W ચાર્જિંગ સપોર્ટ ચાર્જર આપવામાં આવ્યું છે. તેની બેટરી સિંગલ ચાર્જ પર 3 દિવસ સુધી ચાલશે. કનેક્ટિવિટી માટે, સિક્યોરિટી માટે હેન્ડસેટમાં ફેસ અનલોક ફીચર અને રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનને IP52 રેટિંગ મળ્યું છે, એટલે કે જો તમે થોડા પાણીમાં ભીના થઈ જાઓ તો ખરાબ થશે.