Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

CM ભૂપેન્દ્ર પટેલની બેઠકમાં મોટો નિર્ણય, સરકારી ભરતીની વયમર્યાદામાં વધારો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલની બેઠકમાં મોટો નિર્ણય, સરકારી ભરતીની વયમર્યાદામાં વધારો

મહત્વપૂર્ણ લિંક::
ગુજરાત બજેટ 2022 અહીંથી વાંચો

આજની SMC બાયસેગ તાલીમના મુખ્ય મુદ્દા વાંચવા માટે અહીં ક્લિક કરો

Sachiv kaxa ni bethak most important news for Government Employees Letter.

તારીખ 21/1/2022 ની નવી કોરોના ની ગાઈડ લાઈન જાહેર: વાંચવા/ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

The central government has issued new guidelines for the reopening of closed schools in the third wave of Corona.

The central government has issued guidelines for reopening schools in the country

Schools partially opened in 16 states

Schools are closed in the third wave of Corona

Some states have reopened schools





 

The Central Government has issued new and revised guidelines and covid protocols for reopening schools and colleges across the country. 

After extensive discussion, guidelines have been prepared by the Center for reopening of schools, which must be complied with by the States and Union Territories.

Schools were partially opened in 16 states





The Joint Secretary (JS) of the Department of School Education and Literacy said, "Schools need to adhere to the guidelines for health and safety protocols for reopening and learning with social distance." 

Schools have been partially opened in 16 states while educational institutions have been closed in 9 states.



It is mandatory to follow this guideline of the Center

ગુજરાત રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 7 ફેબ્રુઆરી ૨૦૨૨થી ઓનલાઇન અથવા ઓફલાઈન શિક્ષણ બન્નેમાંથી કોઈપણની પસંદગી બાળક કરી શકશે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના બંગલે કોર કમિટીની બેઠક : ઓફિસોમાં ૫૦% સ્ટાફની છુટની શકયતા

ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની આ બેઠક બાદ રાજ્ય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે. આ બેઠકમાં વધુ નિયંત્રણો મૂકવા કે નહીં એના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સૌકોઈની નજર નાઇટ કર્ફ્યૂના સમય અને લગ્નમાં મહેમાનોની છૂટ પર છે. નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ-રેસ્ટોરાં, પાનના ગલ્લાઓ અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે એવી શક્યતાઓ છે. સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે તેમજ 10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવી શકે છે. એની સાથે સાથે ધોરણ 10, 12 અને કોલેજો પણ થોડા દિવસ સુધી બંધ કરવામાં આવી શકે છે.

10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ- રાત્રે 10થી સવારે 6 સુધી

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તથા હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ થશે.

હાલ કયાં કયાં ક્ષેત્રોમાં કેવા પ્રતિબંધ અને કેવી છૂટછાટ

  • દુકાન-વેપાર-ધંધા: દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.
  • હોટલ-રેસ્ટોરન્ટ્સ: બેઠક ક્ષમતાના 75% સુધી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
  • રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો: ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.
  • જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી: બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.
  • લગ્ન પ્રસંગો માટે નિયંત્રણો: ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જોકે આ નિયંત્રણો હાલ 15 જાન્યુ. પૂરતાં છે. આ તારીખ સુધી કમૂરતાં હોવાથી લગ્નો યોજાશે નહીં. 15 જાન્યુ. પછી પણ નિયંત્રણોની મુદત લંબાવાશે એવી શક્યતા છે.
  • અંતિમક્રિયા/દફનવિધિ: સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.
  • વાહનવ્યવહાર: નૉન-એસી બસમાં ક્ષમતાના 75% મુસાફરોને મંજૂરી મળશે. પેસેન્જરોને ઊભા રહેવાની મંજૂરી નહીં મળે. એસી બસમાં પણ મહત્તમ 75% ક્ષમતા સાથે પ્રવાસીઓને મંજૂરી. (ખાસ નોંધ: બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે.)
  • જાહેર બાગ-બગીચા: રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે.
  • સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે: ધોરણ 1થી 9 સુધીની સ્કૂલોમાં આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન વર્ગો યોજાશે. ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રહેશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે.
  • સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ: પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.

રાત્રિ કર્ફ્યૂના નિયમો અને છૂટછાટ

  • બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ.
  • બસ, રેલવે કે વિમાનના પ્રવાસીઓને અવરજવરની છૂટ. ટિકિટ દર્શાવવાની રહેશે.
  • આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓને છૂટ.
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે.
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે.

કર્ફ્યૂમાં રાહત - આ સેવા/કામગીરીને છૂટ

રાજ્યમાં 1 જાન્યુઆરીથી નોંધાયેલાં કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

  • મેડિકલ, પેરા-મેડિકલ, એને લગતી સેવાઓ.
  • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ કામગીરી.
  • ઇન્ટરનેટ, ટેલિફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તથા આઇટી સબંધિત સેવાઓ.
  • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા અખબાર વિતરણ સાથે સંકળાયેલા કર્મચારીઓને છૂટ.
  • પેટ્રોલ, ડીઝલ, LPG, CNG, PNG સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીને છૂટ મળશે.
  • પોસ્ટ, કુરિયર સેવાઓ તથા ખાનગી સિક્યોરિટી સેવાઓ.
  • પશુ-આહારા, ઘાસચારો તથા પશુઓની દવા સંબંધિત સેવાઓ. કૃષિલક્ષી કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ તથા અન્ય આવશ્યક સેવાઓ.
  • આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન અને સંગ્રહ સંબંધિત સેવાઓ.
  • તમામ ઉદ્યોગોને રૉ-મટીરિયલ પૂરી પાડતા એકમો ચાલુ રહેશે. તેમના સ્ટાફ માટે વાહનવ્યવહારને મંજૂરી.
  • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે

ગુજરાતમાં ધોરણ ૧ થી ૯ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ તારીખ ૩૧/૧/૨૦૨૨ સુધી બંધ

કોરોના નવી ડીટેઈલ ગાઈડલાઈન PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો (૭/૧/૨૦૨૨)

ઓફલાઈન સ્કૂલ ‘ઓફ’: મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ, 31 જાન્યુઆરી સુધી ધોરણ 1- 9 અને 11 ઓનલાઇન જ ચાલશે: વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્કૂલો બંધ થવા બાબતે આજનો લેટેસ્ટ ન્યૂઝ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

સચિવ કક્ષાની બેઠક અગત્યની નોંધનો લેટર નીચેની લિંક ક્લિક કરીને જુઓ

Click Here to View Important Letter

 Most important news for gov employees

In the meeting of the Board of Secretaries, it is the policy of the Government to present the instructions given by the Chief Secretary in the matter of submitting the Action Taken Report.  The General Administration Department should make the necessary review in this regard and at this stage no such list of demands which are under consideration can be made.  To present the report in action at the meeting of Secretary Shri

Fix pay gov employees transfer rules news

 The existing provision of the government is to transfer fixed salary paid women and civil servants who have served for more than one year and in case of men who have served for more than two years, if there is a vacancy in other districts as per the service demand.  And it is the responsibility of the concerned departments to see that it is implemented in the true sense. The General Administration Department should make the necessary review in this regard.  Departments should do

Handicapped gov employees transfer news

Teachers can use it to discuss the equilibrium of water and face it, should be on MEXA Kulbhi.  Water is essential for everyone's survival and is available to everyone.  How does water reach the house?  , What problems can these people have?  Does everyone have access to drinking water and other necessities?  Some have more water and not Ketu at all, why is that?  Do you think that some people draw more water by motor or bowl?  I think it creates a problem for others 3 7 Let's think.

About husband wife government employees transfer and job news

  Have you ever faced such a situation?  Who brings water to Tamas's house and how far away do people have the same source of water?  Are there people who are forbidden to go near such sources of water?  Do such people have their own separate sources of water?  Who are such people?  What business are they involved in?  Can you do more such activities?  E-way done without unevenness.

  * What techniques has the teacher used in Activity 1 to 2?  

What skills are emphasized in the above activities?  Does environmental education provide an opportunity to integrate with art education?  In what way  Do you think any social issues have been discussed.  What - what and how?  Activity - ૫ Water 192 I and I do not price it, I return after filtering, I have done the work of water with the water of the characters of the school is the center of the school.  How much water can be filled in it?  

This is how much water in the back is a narrow and a first water.  1.  Spaniard Ritonic scientists and Rio water provide an excellent opportunity to explain various scientific phenomena and theories due to its unique chemical composition, which has worldwide similarities in its characteristics such as form, color, taste and density.  Very young children have experiences such as swimming, drowning and mixing with their daily living water.  Encourage them to reflect on their experiences by giving them the right opportunity.  

Click Here to View Important Letter

Activity - Children can experiment with melting sand, sugar, pa, di.  Students can also check whether the mixture is mixed with water to make a note of it.  Now discuss the new show object in the form of a table as follows in a bucket full of water again in which water.  • • Which objects float in the water Which objects are submerged in water Some children discuss some objects in their own language as to why one floats another.

સરકારી ભરતીમાં વયમર્યાદાને લઈને કેબિનટે બેઠકમાં મહત્વના નિણર્ય લેવામાં આવ્યા છે.સાથે જ 100 દિવસનો સરકારે એક્શન પ્લાન પર ઘડી નાખી તેણે પાયા પર ઉતારવા આદેશ આપી દીધા છે.

દિવાળી તહેવારને કારણે પગાર વહેલો કરવા બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્ય સરકારની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે.

રાજ્ય સરકારે ભરતીમાં વય મર્યાદાની એક વર્ષની છૂટછાટ આપી છે.

સરકાર તરફથી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું છે કે કોરોનાની સ્થિતિમાં અનેક ભરતી માટેની યુવાનોએ  તકલીફો વેઠી છે.

જેને ધ્યાને રાખી વયમર્યાદામાં છૂટછાટનો નિર્ણય 1/9/2021થી લાગુ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.

ટેટમાં આ સમય મર્યાદા નવી શિક્ષણનીતિ લાગુ ન થાય ત્યાં સુધી રહેશે. તેમજ આ નિર્ણયને કારણે 3300 જેટલી ભરતી પણ કરવામાં આવશે.

જેનો સીધો લાભ ઉમેદવારોને થશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

સરકારી નોકરીમાં વયમર્યાદામાં વધારો

બિન અનામતમાં 36 વર્ષ (વધુમાં વધુ)
ST-SC (સ્નાતકથી વધારેની મર્યાદા) 41 વર્ષ
ST-SC (સ્નાતક સુધી અભ્યાસની મર્યાદા) 39 વર્ષ
OBC (સ્નાતકથી વધારેની મર્યાદા) 41 વર્ષ
OBC (સ્નાતક અભ્યાસની મર્યાદા) 39 વર્ષ
વધુમાં વધુ મર્યાદા 45 વર્ષ


કેબિનેટ બેઠકમાં 100 દિવસનો એક્સન પ્લાન રજુ થયો

વર્ષ 2022ની ચૂંટણીમાં રાજ્ય સરકાર અત્યારથી જ એક્શન મોડમાં છે.

જેમાં તમામ વિભાગને મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટ ચૂંટણી પહેલા પૂર્ણ કરવાની સૂચના અપાઇ છે. ગુજરાત સરકારના તમામ વિભાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આજે કેબિનેટ બેઠકમાં 100 દિવસનો એક્સન પ્લાન રજુ કર્યો હતો.

જેમાં પ્રજાલક્ષી મુદ્દાઓ ને પ્રથમ હરોળમાં રાખવા સૂચના આપવામાં આવી છે.

તેમજ ચૂંટણી પહેલા લોકો હિતના તમામ કાર્યોને પ્રાયોરિટીના ધોરણે ઉકેલવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

મહેસુલ, આરોગ્ય, નાણાં વિભાગ, રમતગમત, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, વન વિભાગ, અનુસૂચિત જન જાતિ વિભાગ, ટુરિઝમ, સહિત વિવિધ વિભાગોમાં સરકારી ભરતી સહિતના વિકાસના કામો કરવામાં આવશે.

વિગતવાર સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નોકરી માટે વય મર્યાદા (ઉંમર) વધારા બાબતનો ગુજરાત સરકારનો ઓફિશિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

This shabd diary have a four pages. Birth of four pages have a basic Gujarati words barakshari totally full fee in 4 pages if the teacher give average student xerox of this shabd diary the students are are very powerful for speak Gujarati words barakshari jodakshar and on other words and speak very easily. They have not any grammatical error in Gujarati if the students learn this shabd diary.

www.kamalking.in blog each and every day upload the information of primary education. The messages and the links are very useful for primary teachers. This www.kamalking.in is made for your work in your class is very smoothly and save your. www.kamalking.in is made for primary teachers of Gujarat. www.kamalking.in is very simple and useful for all teachers.

This result is make a marksheet for your each of student so you last at the last time print the marksheet and sign of the principal and you gave the students. Your and your school impression give bi this results is very e good and your impression of work for parents appreciate for your work. Thanks for visiting kamalking.in please download the result sheet and make your work is very useful and save your much of time thank you

I glayed that this result sheet uploaded in my blog so you you everyday visited my I block and make ok you update for new incoming changes in primary education. Everyday update new news messages and new upcoming changes in primary education so everyday visit www.kamalking.in and update yourself this result sheet is very very effective and easily made your work for final year exam result. So share my my blog link www.kamalking.in and this result link in your friends and your school friends so they a work in in result and save much of time of himself. This result sheet is made for half yearly exam and final exam. 

This post specially for pragna teachers. Here this post for pragn teachers who are are working very hard in in their classrooms. This post is is helpful for pragna teachers who work ok in Gujarati language for standard 1 and 2. This is is very very useful in classrooms. Gujarati if if this shabd diary have a xerox each of student so show the students specify the main words of Gujarati language. They easily learn Gujarati language. The teacher save many many more time in classrooms. This shabda diary is one type of lesson diary. The students have each of one xerox they will work at home at night or morning time and they learn Gujarati language very easily and they speak was very clearly for or in Gujarati conversation. This file based on pragnya abhigam.

THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE JOBS, BHARTI, RECRUITMENT, RESULTS, ANSWER KEY, PAPER SOLUTIONS, MERIT LISTS, HALL TICKETS, CALL LETTERS, CCC EXAM INFORMATION, PARIPATRA, STUDY MATERIALS, SCHOOL USEFUL PATRAK, PDF, FILES ETC

SO KEEP VISITING WWW.KAMALKING.IN REGULARLY AND TELL YOUR ALL FRIENDS ABOUT WWW.KAMALKING.IN