Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Samaras Hostel Admission 2022l3 at samras.gujarat.gov.in



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Online Admission Samaras Hostel Admission 2023 at samras.gujarat.gov.in

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

સમરસ છાત્રાલય પ્રવેશ ફોર્મ જાહેરાત ફી વેબસાઈટ વિશે સંપૂર્ણ માહિતી


Samaras Hostel Admission 2023@digitalgujarat

સમરસ હોસ્ટેલ એડમીશન ૨૦૨૩

Samaras Hostel Admission 2023-24 Government of Gujarat Announced today Interested & eligible Student Can apply Online Samras Hostel Admission 2022 at Digital Gujarat Portal https://www.digitalgujarat.gov.in and more details about SAMRAS Hostel Admission at Tribal Gujarat Official website https://tribal.gujarat.gov.in/samras-hostel, So, Now Admission Open for Male / Female Student right now pls. fill form online at above mention website.

Samras Government Hostels Admission 2023-24 Available on Digital Gujarat (samras.gujarat.gov.in)

Rajkot Samaras Hostel Admission 2023
Ahmedabad Samaras Hostel Admission 2023
Baroda Samaras Hostel Admission 2023
Surat Samaras Hostel Admission 2023
Anand Samaras Hostel Admission 2023

Samras Hostel Admission 2023

Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023:

 Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023, કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ https://samras.gujarat.gov.in/ વેબસાઇટ પર તા. 25-06-2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

સરકારી સંસ્થાનું નામ: ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી

સ્થાપના કરી: સપ્ટેમ્બર 2016

છાત્રાલયનું નામ: Samras Hostel Admission 2023

જિલ્લો: અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા

અરજી કરવાની છેલ્લી તારીખ: 25-06-2023

એપ્લિકેશન મોડ: ઓનલાઈન

સત્તાવાર વેબસાઇટ: https://samras.gujarat.gov.in/

સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 અંગે જાહેરાત

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે Samras Hostel Admission 2023.

સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે

સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-12૨ની ટકાવારીના અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીણા આધારે યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.(નોંધ : વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)સમરસ છાત્રાલયમાં આગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજીયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ 2 અને ગ્રુપ 3 રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સીટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI-Semester Performance Index) 55% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ 1ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે.

વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો

વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે

જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે.

સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.

સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો

વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સંબંધિત જીલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2023-24 યાદી

અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

વડોદરા સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

આણંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24

Samras Hostel Admission 2023 જરૂરી દસ્તાવેજો

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના (જરૂર હોય તે મુજબ) અને વેરીફીકેશન માટે જરૂરી દસ્તાવેજોની માહિતી માટે જાહેરાત વાંચો.

સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023 મહત્વની લીંક:

જાહેરાત વાંચો | અરજી કરો અહીંથી


સમરસ હોસ્ટેલ પ્રવેશ 2022


હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણના વિડીયો

This Hostel Available For All Cast Boys And Girls. Total Hostel Selection 1000 Boys And 1000 Girls.Admission Details Given Below.

Samras Hostel Admission 2023-24 Notification Out @samras.gujarat.gov.in


Samras Hostel Admission 2023-24 : Gujarat Samras Hostel Recently Released Notification for the Admission 2023-24,

 Eligible Candidates Apply Online Before 25.06.2023, For More Detail about Gujarat Samras Hostel Admission 2023-24 given below article Or Official Notification Or Website.


Samras Hostel Admission 2021-22 Notification Out @samras.gujarat.gov.in


Samras Hostel Admission 2023-24
Samaras Hostel Admission Eligibility 2023-24

Admission on merit basis will be given on the basis of percentage of standard 12 and percentage of undergraduate course in postgraduate courses (percentage of admission to the university) for new admission in any year or semester in all undergraduate courses.

Students who have been admitted to Samaras Hostel in the previous year will also be required to apply online.
Students who have previously applied online will have to re-apply online, Previous application will not be considered valid.

If there is a discrepancy between the percentage filled in the online form of a student and the percentage of the original marksheet and the certificates / details regarding eligibility, then the admission of such applicants will be canceled.

  • Interested Candidates may Apply Online Through official Website.

Selection Process:

  • The right of admission cannot be claimed on the basis of the online application made by the student. Since the provisional merit list for admission has been published on the basis of online application, the students appearing in it will have to verify the original certificates at the respective hostel within the period specified on the website.

Last Date:

  • Online Application Last Date : 25-06-2023

How to Apply Samaras Hostel Admission 2023 Account Registration Process Step By Step 

Click On Apply Now Button

After You Will See Apply Online Button

Click On New User Registration

Enter Your Adhdhar Card Number

Fill Other Detail And Click On Save button

After Account Created Successfully You See REQUEST NEW SERVICE Button Click On.And Last Tab Is Apply Samaras Hostel Admission Click on.

Your Application No And Request ID You Will See Save It Carefully Because When, Admission Process StartYou Have To Need Application Number.

Direct Link of SAMRAS Hostel Admission 2023: Click Here



Notification Updates

Advertisement Of Samras Hostel Admission


Director, Scheduled Caste Welfare Samrash Hoste Admission online form at https://sje.gujarat.gov.in View More Details about SAMRAS Hostel Admission : Tribal Gujarat[Samras Hostel Website link]

Apply Admission For Government Samaras Hostel

This Service is available in English Only.

You will be required to click on “Apply Online” button for filing the form online or “Download Form” button for filling the form offline.

Applicant should ready with service specific information like: Occupational Details, Family details, other than basic applicant details before moving with submitting application online.

All fields marked with *(star) are mandatory fields in Online Application.

As per the language English language keyboard should be used for filling an application form.

In case of any wrong/misleading information provided in application shall lead to rejection of the application by Department Authorities.

You Need to Attach Following Documents and Passport size photo .


Proof Needed In Service Attachment

Character certificate form for school

Caste Certificate Of Student

Income Certificate

Student Last Marksheet

Passport photos for local guardian

Passport Photo for local guardian


Samras Hostel Admission 2023 Details

OVERVIEW | In order to facilitate the students of Scheduled Caste, Scheduled Tribes and Other Backward Class categories to study in major cities of Gujarat, Samaras Hostel Scheme has been launched by the State government

OBJECTIVE | Construction of Mega Samras Hostels in six major cities to provide residential facilities for students of Scheduled Caste, Scheduled Tribes and Other Backward Classes.

GEOGRAPHICAL FOOTPRINTS | Ahmedabad, Surat, Vadodara, Bhavnagar, Anand and Rajkot

INTENDED BENEFICIARIES | About 12,000 ST students

CAPACITY | Capacity would be of 2000 students per hostel

BENEFITS UNDER THE SCHEME | Equipped with state-of-art facilities.

FINANCIAL PROVISION | Government has, in principle, sanctioned Rs. 628 crore for construction of these hostels.