Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Dhanteras Subh Muhurt Details | DhanterasMuhurt



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Dhanteras Subh Muhurt Details | DhanterasMuhurt

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

IN INDIA PEOPLE CELEBRATE MANY FESTIVALS IN MANY WAYS BUT DIWALI AND HAPPY NEW YEAR IS BIGGEST FESTIVAL IN INDIA.

ON THESE DAYS PEOPLE DO PUJA ARCHNA AND GOING TO TEMPLE FOR PRAYER TO GOD AND BLESS FOR THEME FOR NEXT FULL YEAR.

WWW.KAMALKING.IN AND WWW.JOBGUJARAT.IN WISHES ALL OF YOU MANY MANY HAPPY NEW YEAR AND HAPPY DIWALI/ DIPAWALI TO ALL VISITORS.

દિવાળી ધનતેરસ બેસતા વર્ષના ના શુભ મુહુર્ત અને ચોઘડિયા

Diwali Date 2022 : દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ તહેવારનો અલગ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. આ દિવસે આખો દેશ રોશનીથી ઝગમગી ઉઠે છે. હિન્દુ ધર્મમાં દિવાળીને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે જાય છે અને તેમને સુખ-સંપત્તિનો આશીર્વાદ આપે છે. દિવાળીના દિવસે ભગવાન રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખા અયોધ્યાને રોશનીથી શણગારી હતી. Diwali shubh muhurat 2022,Diwali shubh muhur puja, Diwali shubh muhurat time

ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી (Diwali Celebrations 2022) કરવામાં આવે છે. આ દિવસે લોકો દીવા પ્રગટાવીને આનંદની ઉજવણી કરે છે. ત્યારે અહી આ વર્ષે દિવાળી પર શુભ મુહૂર્ત (Diwali Muhurt 2022) અને પૂજાવિધિ અંગે જાણકારી આપવામાં આવી છે.

Dhanteras Subh Muhurt Details
DHANTERAS SHUBH MUHURT JANO
Dhanteras mate shubh muhurt
Diwali special post
Dhanters special
Dhanteras muhurt news


Dhanteras Subh Muhurt Details: Click Here

દિવાળીના શુભ મુહૂર્તો
રાહુકાળ યમઘંટ અને અન્ય અશુભ મુહૂર્તો ને બાદ કરી પવિત્ર શુદ્ધ મુહૂર્ત જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યા

ધનતેરસ-ધનપૂજા-કુબેરપૂજા ચોપડા લાવવા આસો વદ-૧૨ શનિવાર તા.૨૨-૧૦-૨૨ આ દિવસે તેરસ સાજે ૬-૦૨ મિનિટ થી શરૂ થશે માટે ત્યારબાદના શુભ મુહૂર્ત માં લક્ષ્મી પૂજન કરાય.

લક્ષ્મી પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત
સમય સાંજે 6-07 થી 7-41 લાભ રાત્રે 9-16 થી 10-50 શુભ રાત્રે 10-51 થી 12-24 અમૃત રાત્રે 12-25 થી 01-58 ચલ

ચોપડા લાવવાનુ શુભ મુહુર્ત

તારીખ ૧૮-૧૦-૨૦૨૨, મંગળવાર (પુષ્યનક્ષત્ર)

સમયચોઘડીયા
સવારના ૯:૩૦ થી બપોરના ૧:૫૧ચલ,લાભ,અમૃત
બપોરના ૩:૧૭ થી સાંજના ૪:૪૪શુભ
સાંજના ૭:૪૪ થી રાત્રીના ૯:૧૭લાભ

ધનતેરસ શુભ મુહુર્ત / Dhanteras shubh muhurt

તારીખ: ૨૨-૧૦-૨૦૨૨,શનિવાર

સમયચોઘડીયા
સવારના ૮:૦૪ થી સવારના ૯:૩૦શુભ
બપોરના ૧૨:૨૩ થી સાંજના ૪:૪૨ચલ,લાભ,અમૃત
સાંજના ૬:૦૮ થી સાંજના ૭:૪૨લાભ
રાત્રીના ૯:૧૬ થી રાત્રીના ૧:૫૭શુભ,અમૃત,ચલ

દિવાળી શુભ મુહુર્ત ૨૦૨૨ / Diwali shubh muhurt

તારીખ: ૨૪-૧૦-૨૦૨૨,સોમવાર

સમયચોઘડીયા
સવારના ૬:૩૯ થી સવારના ૮:૦૫અમૃત
સવારના ૯:૩૧ થી સવારના ૧૦:૫૭શુભ
બપોરના ૧:૪૯ થી સાંજના ૭:૪૧ચલ,લાભ,અમૃત,ચલ
રાત્રીના ૧૦:૪૯ થી ૧૨:૨૩લાભ
Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App
DIWALI DATE AND MUHURT 2022
DIWALI DATE 


બેસતુ વર્ષ શુભ મુહુર્ત / ભાઇબીજ શુભ મુહુર્ત/ Happy New Year shubh muhurt

તારીખ: ૨૬-૧૦-૨૦૨૨ બુધવાર

સમયચોઘડીયા
સવારના ૬:૪૦ થી ૯:૩૧લાભ,અમૃત
સવારના ૧૦:૫૭ થી ૧૨:૨૨શુભ

લાભ પાંચમ શુભ મુહુર્ત Labh pancham shubh muhurt

લાભ પાંચમ ક્ષયતીથી હોવાથી મુહુર્ત આવતા નથી.

What is Diwali Date In 2022 ?

Diwali Date in 2022 is 24 october 2022

દિવાળી કઇ તારીખે છે ?

દિવાળી તારીખ ૨૪ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે.

બેસતુ વર્ષ કઇ તારીખે છે ?

બેસતુ વર્ષ તારીખ ૨૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે.

ભાઇ બીજ કઇ તારીખે છે ?

ભાઇબીજ તારીખ ૨૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ છે 

▪️Join Our FaceBook To Get More Update … Click Here.

▪️Join Our Telegram News Channel : Click Here

Diwali, Deepavali or Dipavali is a four to five day-long (varying as per Hindu Calendar) festival of lights, which is celebrated by Hindus, Jains, Sikhs and some Buddhists every autumn in the northern hemisphere (spring in southern hemisphere).  One of the most popular festivals of Hinduism, Diwali symbolises the spiritual “victory of light over darkness, good over evil and knowledge over ignorance.” Light is a metaphor for knowledge and consciousness.

GET DOWNLOAD STUDY MATERIAL FREE


During the celebration, temples, homes, shops and office buildings are brightly illuminated.  The preparations, and rituals, for the festival typically last five days, with the climax occurring on the third day coinciding with the darkest night of the Hindu lunisolar month Kartika. In the Gregorian calendar, the festival generally falls between mid-October and mid-November.In some parts of India, the day after Lakshmi Puja is marked with the Govardhan Puja and Balipratipada(Padwa), which is dedicated to the relationship between wife and husband. Some Hindu communities mark the last day as Bhai Dooj or the regional equivalent, which is dedicated to the bond between sister and brother, while other Hindu and Sikh craftsmen communities mark this day as Vishwakarma Puja and observe it by performing maintenance in their work spaces and offering prayers.

NEW JOBS UODATES


Dhanteras Subh Muhurt Details
DHANTERAS SHUBH MUHURT JANO
Dhanteras mate shubh muhurt
Diwali special post
Dhanters special
Dhanteras muhurt news

Dhanteras Subh Muhurt Details | DhanterasMuhurt

Dhanteras Subh Muhurt Details