Khel Mahakumbh Entry mate password bhulai gayo hoy to toll free number 18002744151 par call kari school dise code number aapvathi password mali jase..
ખેલમહાકુભ પાસવર્ડ ભુલી ગયા હોય તો ૩ ઓપશન છે.
નીચે આપેલ લિંક પર ક્લીક કરી અને ૩ ઓપશનમાંથી કોઇ એક વિગત આપીને સર્ચ કરો એટલે શાળાનું નામ દેખાશે,તમારી શાળાનું નામ અને આચાર્યનું નામ હશે -તેની સામે Send Message લખેલ હશે તેના પર ક્લીક કરો.
એટલે શાળાના ઇ-મેઇલ પર તે પાસવર્ડનો એક મેસેજ મળશે.
આ માટે
૧.શાળાનો ૧૧ અંકનો ડાયસ કોડ
૨.શાળાનું નામ
૩.શાળાનું રજીસ્ટર ઇ-મેઇલ
નીચે આપેલ લિંક પર ક્લીક કરીને આ ૩ માથી કોઇ એક વિગત આપી સર્ચ કરો.
અહીં ક્લિક કરો