Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

TET-II પરીક્ષાના આવેદન પત્ર ભરનાર ઉમેદવારો હવે ઓનલાઈન CREDIT / DEBIT / NET BANKING થી ફી ભરી શકશે.



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

TET-II પરીક્ષાના આવેદન પત્ર ભરનાર ઉમેદવારો હવે ઓનલાઈન CREDIT / DEBIT / NET BANKING થી ફી ભરી શકશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે (SEB) ઓનલાઈન ચૂકવણી માટેના નિયમો અને શરતો જાહેર કર્યા.

>> TET-II પરીક્ષાના તમામ આવેદન પત્ર ભરનાર ઉમેદવારોને જણાવતા આનંદ થાય છે કે State Examination Board દ્વારા આપના દ્વારા ભરવામાં આવતી ફી સરળતાથી ભરી શકાય તે માટે ઓનલાઈન Application સાથે Credit / Debit / Net Banking થી ફી ભરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, તેથી પોસ્ટઓફીસમાં નાણાં ભરવાની સાથો સાથ આ વ્યવસ્થાનો લાભ લેવા જણાવવામાં આવે છે.

✔Click on Below Link to Download "Terms and Conditions for Online Payments" in .pdf & JPG File:

CLICK HERE & DOWNLOAD
DETAIL