Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

GK NOV-2014



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જનરલ નોલેજ
નવેમ્બર-2014
કમલ કિંગ ચૌધરી

એરટેલ દિલ્હી હાફ મેરેથોનના પુરુષ વર્ગનો ખિતાબ કોણે જીત્યો?
ગોય એડોલા
www.kamleshchaudhari.hpage.co.in

ભારતના પ્રજાસત્તાક દિવસ 2015ના મુખ્ય અતિથિ કોણ બનશે?
અમેરીકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા

ભારતીય પ્રેસ પરિષદના અધ્યક્ષ તરીકે કોની પસંદગી થઇ?
ચંદ્રમોલી કુમાર પ્રસાદ

દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન મહિલા ચેમ્પિયનશિપ (સૈફ)નો ખિતાબ કોણે જીત્યો?
ભારતે
www.kamleshchaudhari.hpage.co.in

18મુ સાર્ક શિખર સંમેલન ક્યાં યોજાયું?
કાઠમંડુમાં

કયું સ્થળ દેશનું પ્રથમ ફ્રી વાઈ ફાઈ ઝોન બન્યું?
કનોટ પ્લેસ (દિલ્હી)

2014ના ઇન્દિરા ગાંધી શાંતિ, નીરસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર માટે કોની પસંદગી થઇ?
ઇસરોની

કોટક મહિન્દ્રા બેંકમાં કઈ બેંકનો વિલય કરવાની જાહેરાત કરવામાં આવી?
ING વૈશ્ય બેંક
www.kamleshchaudhari.hpage.co.in

વર્ષ 2013નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો?
હિન્દી કવિ કેદારનાથ સિંહને

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ નરેન્દ્ર મોદીએ કયુ ગામ દત્તક લીધું?
જયાપુર (વારાણસી)
www.kamleshchaudhari.hpage.co.in

વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ એન્ટીબાયોટીકના વિકલ્પનું નામ શું છે?
સ્ટાફેફેક્ટ

છઠ્ઠુ વિશ્વ આયુર્વેદ સંમેલન ક્યાં યોજાયું?
નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં

ચાઈના ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટનો પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો?
કીદામ્બી શ્રીકાંતે
www.kamleshchaudhari.hpage.co.in

લંડનમાં કોસ્ટા બુક એવોર્ડ માટે કોને નોમીનેટ કરવામાં આવ્યા?
નીલ મુખરજીને (ધ લાઈવ્સ ઓફ અધર્સ માટે)

એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બોલર કોણ બન્યું?
વિરાટ કોહલી (136 દાવમાં)

ફોર્ચ્યુનની બિઝનેસ પર્સન ઓફ ધ યરની યાદીમાં પ્રથમ ક્રમે કોણ છે?
ગુગલના સીઈઓ લૈરી પેજ

2014ના લેબર સાંસદ (લેબર એમપી ઓફ ધ યર) પુરસ્કાર માટે કોની પસંદગી થઇ?
કીથ વાજ (ભારતીય મૂળના બ્રિટીશ રાજકારણી)
www.kamleshchaudhari.hpage.co.in

ગોવાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા?
લક્ષ્મીકાન્ત પરસેકર

બ્રાઝિલ ગ્રાં. પ્રી. ફ્રોમ્યુલા 1 ખિતાબ કોણે જીત્યો?
નીકો રોઝ્બર્ગે

ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણુક થઇ?
ડી જે પાંડિયન

પેરીસ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટ 2014નો ખિતાબ કોણે જીત્યો?
નોવાક જોકોવિચે

વાઇબ્રન્ટ ગુજરાત સમારોહમાં ભાગ લેનાર આઠમો દેશ કયો બન્યો?
અમેરિકા
www.kamleshchaudhari.hpage.co.in

IMF અનુસાર Purchasing Power Parity (PPP)ના આધારે વિશ્વમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા કઈ છે?
ચીન (ભારત ત્રીજા ક્રમે)

લઘુમતી મંત્રાલયના સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
અરવિંદ માયારામને

હાફ ગર્લફ્રેન્ડ નવલકથાના લેખક કોણ છે?
ચેતન ભગત

કમલ કિંગ ચૌધરી