Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

GK JAN-2015



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જનરલ નોલેજ
કમલ કિંગ ચૌધરી
જાન્યુઆરી-2015

26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન કોણ હતા?
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા

કયા ક્રિકેટરને એલન બૉર્ડર મેડલ પુરસ્કાર આપવામાં આવ્યો?
સ્ટીવન સ્મિથ
www.kamleshchaudhari.hpage.co.in

સર્વોચ્ચ લશ્કરી સન્માન મરણોપરાંત અશોક ચક્રથી કોને સન્માનિત કરાયા?
મેજર મુકુંદ વરદરાજન અને નાયક નીરજ કુમાર સિંહને

ભારતમાં વોડાફોનના પ્રથમ ભારતીય CEO કોણ બન્યા?
સુનીલ સુદ
www.kamleshchaudhari.hpage.co.in

ભારત રશિયા સંગીત મહોત્સવ જીમાફેસ્ટ 2015 ક્યાં યોજાયો?
ગોવા

વર્ષ 2015નો સૈયદ મોદી ઈન્ટરનેશનલ ઈન્ડિયા ગ્રાં પ્રી ગોલ્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટનો મહિલા એકલ ખિતાબ કોણે જીત્યો?
સાઈના નેહવાલે

ભારતમાં નેપાળના રાજદૂત તરીકે કોની નિમણુક થઇ?
દીપ કુમાર ઉપાધ્યાય
www.kamleshchaudhari.hpage.co.in

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન (સેન્સર બોર્ડ)ના અધ્યક્ષ પદે કોની નિમણુક થઇ?
પહલાજ નિહલાની

દેશના નવા મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે?
હરિશંકર બ્રહ્મા

સંસ્કૃત ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કાર-2014 માટે કોની પસંદગી કરવામાં આવી?
પ્રભુનાથ દ્વિવેદી
www.kamleshchaudhari.hpage.co.in

હરિયાણા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા?
બાબા રામદેવ

બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણી કોણે જીતી?
ઓસ્ટ્રેલિયા

નીતિ પંચના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે કોની નિમણુક કરવામાં આવી?
સિંધુશ્રી ખુલ્લર
www.kamleshchaudhari.hpage.co.in

વર્ષ 2014નું વ્યાસ સન્માન કોને આપવાની ઘોષણા કરવામાં આવી?
ડૉ. કમલ કિશોર ગોયનકા

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ છે?
મૈત્રીપાલ શ્રીસેના

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ કોણ છે?
એન. એન. વોહરા
www.kamleshchaudhari.hpage.co.in

પશ્ચિમ આફ્રિકન દેશ માલીના નવા વડાપ્રધાન કોણ છે?
મોડિબો કેટા

ચેન્નઈ ઓપન ATP ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો?
સ્ટેનિસલાસ વાવરિંકા
www.kamleshchaudhari.hpage.co.in

42મા વર્લ્ડ બ્રિજ ચેમ્પિયનશિપ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે?
ચેન્નઈ

સાતમી ચેન્નઈ ઓપન ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ કોણે જીતી?
ઓ. ટી. અનિલકુમારે

જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણુક થઇ?
ન્યાયમૂર્તિ મોહમ્મદ યાકુબ મીર
www.kamleshchaudhari.hpage.co.in

આંધ્રપ્રદેશના મેડીકલ અને સ્વાસ્થ્ય વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નોમીનેટ કરવામાં આવ્યા?
અમિતાભ બચ્ચન

એટીપી વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ2015ના મેન્સ સિંગલનો ખિતાબ કોણે જીત્યો?
એંડી મર્રેએ
www.kamleshchaudhari.hpage.co.in

વર્ષ 2014-15 માટે ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી (INS)ના અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા?
કિરણભાઈ વડોદરિયાને

ઇન્ડીયન ઓવરસીસ બેંકના નવા CMD કોણ છે?
આર. કોટેશ્વરણ

ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ કોણ બન્યા?
બેઝી કેડ એસ્સબેસી
www.kamleshchaudhari.hpage.co.in

ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા?
સંગ્રામસિંહ

રેલવે બોર્ડના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા?
એ. કે. મિત્તલને

ભારત સરકારે આયોજન પંચના સ્થાને શાની સ્થાપના કરી?
નીતિ પંચ (રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન, NITI)