Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

GK DEC-2014



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જનરલ નોલેજ
કમલ કિંગ ચૌધરી
ડિસેમ્બર-2014

કબડ્ડી વિશ્વ કપ 2014નો ખિતાબ કોણે જીત્યો?
ભારત

ICCએ વર્લ્ડ કપ 2015ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા?
સચિન તેંદુલકર
www.kamleshchaudhari.hpage.co.in

ઝારખંડના પ્રથમ બિન આદિવાસી મુખ્યમંત્રી કોણ છે?
રઘુવરદાસ

વર્ષ 2013-14ના કૃષિ કર્મણ પુરસ્કાર માટે કયા રાજ્યની પસંદગી થઇ?
અરુણાચલ પ્રદેશ

ફોર્બ્સની વેપાર માટે સર્વશ્રેષ્ઠ કુલ 146 દેશોની વાર્ષિક યાદીમાં ભારત કયા સ્થાને છે?
93
www.kamleshchaudhari.hpage.co.in

ફોર્બ્સની વેપાર માટે સર્વશ્રેષ્ઠ કુલ 146 દેશોની વાર્ષિક યાદીમાં પ્રથમ કયો દેશ છે?
ડેન્માર્ક

જાપાનના ત્રીજી વખત વડાપ્રધાન કોણ ચૂંટાયા?
શિજો અબે

તાજેતરમાં ભારતે કયો અત્યાધુનિક કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ કર્યો?
GSAT 16
www.kamleshchaudhari.hpage.co.in

પાકિસ્તાનને હરાવીને કયા દેશે ચોથો દ્રષ્ટિહીન ક્રિકેટ વિશ્વ કપ જીત્યો?
ભારતે

વિશ્વનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ક્યાં બનશે?
ચીનમાં

દેવધર ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો?
પૂર્વ ક્ષેત્રએ
www.kamleshchaudhari.hpage.co.in

પાકિસ્તાનના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા?
જસ્ટીસ સરદાર મોહમ્મદ રઝા ખાન

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના વૈશ્વિક ઉપાધ્યક્ષ બનનાર સૌથી યુવાન વ્યક્તિ કોણ છે?
પ્રણવ મિસ્ત્રી
www.kamleshchaudhari.hpage.co.in

ભારતમાં અમેરિકાના રાજદૂત બનનાર પ્રથમ ભારતીય મૂળના અમેરિકન કોણ બન્યા?
રીચાર્ડ રાહુલ વર્મા

વર્ષ 2014નો વિશ્વ સુંદરીનો તાજ કોણે જીત્યો?
રોલેન સ્ટ્રોસ (દક્ષિણ આફ્રિકા)

લંડન ક્લાસિક ચેસ ટુર્નામેન્ટ 2014નો ખિતાબ કોણે જીત્યો?
વિશ્વનાથ આનંદ

વનડે ક્રિકેટ મેચમાં સદી રમનાર સૌથી મોટી ઉમરના ખેલાડી કોણ બન્યા?
ખુર્રમ ખાન (યુએઈ)
www.kamleshchaudhari.hpage.co.in

119મો અખિલ ભારતીય બેટન કપ હોકી ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો?
ઇન્ડિયન ઓઇલે

યુએસ પ્લેયર ઓફ ધ યર 2014નો પુરસ્કાર કોણે જીત્યો?
ટીમ હાવર્ડે

સીબીઆઈના નવા ડીરેક્ટર કોણ બન્યા?
અનિલ કુમાર સિંહા
www.kamleshchaudhari.hpage.co.in

સૌથી મોટા માનવ ધ્વજના નિર્માણનો વિશ્વ રેકોર્ડ કયા દેશે બનાવ્યો?
ભારતે

એશિયન ફૂટબોલ કંફેડરેશન (AFC) હોલ ઓફ ફેમ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા?
બાઈચુંગ ભૂટિયા
www.kamleshchaudhari.hpage.co.in

પ્રથમ બાયો બસનું સંચાલન ક્યાં શરુ કરવામાં આવ્યુ?
ઇંગ્લેન્ડમાં

ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર કોને ઘોષિત કરવામાં આવ્યા?
સત્યા નડેલા

ટ્રાન્સપરેન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા અનુસાર ભ્રષ્ટાચારની બાબતે ભારત કયા સ્થાને છે?
85મા